________________
सद्धि संपुरिखुडे सचिड्ढीए जाव रवेणं सुभेहि वसईहिं सुभेहि पायरासेहिं नाइविगिटेडि अन्तरावासेहिं वसमाणे वसमाणे अंगबणवयस्स मज्झं मझेणं जेणेव विदेहे जणवए जेणेव वेसाली नयरी, तेणेव पहारेत्य गमणाए
-નિરયાટિયાગો, 98–૨ અર્થાત- ત્યારે રાજા કેણિકે ૩૩ હજાર હાથીઓ સાથે, ૩૩ હજાર ઘોડાઓ સાથે, ૩૩ હજાર રથે સાથે અને ૩૩ કોડ મનુષ્ય સાથે બધી સુલભ સામગ્રીઓ સાથે અંગ જનપદની વચ્ચેથી નિકળી વિદેહ જનપદની રાજધાની વૈશાલી નગરી તરફ પ્રયાણ કર્યું.
વૈશાલી અથવા આધુનિક બસાઢ રાજા વિશાલે વસાવી હોય તે કારણે આનું નામ વિશાલા અથવા વૈશાલી પડયું હોય કે પછી ભી તેને ત્રણ વાર દૂર ખસેડીને અને વિશાલ કરવાને લીધે આનું નામ વૈશાલી પડયું હોય પરંતુ આ એક વિશાલ નગરી જરૂર હતી. આજ કાલ
૧ છે. ત્રિભુવનદાસે પ્રાચીન ભારતવર્ષ' નામના પિતાના પુસ્તકમાં અંગ દેશને મધ્યપ્રદેશના નામથી ઓળખાવ્યો છે. આજ પુસ્તકના ભાગ પહેલે પૃષ્ઠ ૪૬ ના નકશા પ્રમાણે જે કુણિય રાજાના માર્ગની શોધ કરવી હોય તે રાજા કુણિયને મગધદેવની વચમાં થઈને વિદેહ જવું પડયું હશે. ઉપર બતાવેલા “નિરયાવલિયાઓના પાઠ પ્રમાણે અંગથી વિદેડમાં જવા માટે વચમાં કોઈ દેશ હેતે પડનેતેથી ડો. સાહેબની માન્યતા કેવલ માત્ર કલ્પના જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com