SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ અને સંધ-રાજય સ્થાપિત થયું. સાતમી- છઠ્ઠી શતાબ્દિ ઈ. પૂ. માં વિદેહની પાડોશમાં વૈશાલીમાં પણ સંધ. રાજય હતું; ત્યાં લિચ્છવી લેકે રહેતા હતા. વિદેહે અને લિચ્છવીઓના જુદા જુદા સંઘે આપસમાં મળીને એક જ સંધ કે ગણરૂપે બની ગયા હતા અને તેનું નામ વૃજિ (કે વજિજ) ગણ હતું..... આખા વૃજિસંઘની રાજધાની પણ વૈશાલી જ હતી. એની ચારે તરફ ત્રણ ગઢ હતા. જેમાં ઠેકાણે ઠેકાણે મોટા મેટા દરવાજા અને પહેરા ભરવાના મીનારાએ બનેલા હતા. –ભારતીય ઇતિહાસની રૂપરેખા ભાગ ૧, પૃષ્ઠ ૧૦-૩૧૩ ખ. વૈદિક દષ્ટિકોણ ૧. રામાયણના બાલકાંડમાં સર્ગ ૪૭માં લખ્યું છે કેइक्ष्वाकोऽस्तु नरव्याघ्रपुत्रः परमधार्मिकः । अलम्बुषायामुत्पन्नो विशाल इति विश्रुतः ।। - તેર જાણી૯િ સ્થાને વિરાતિ પુછતા ૨૨-૨૨! ઇક્વાકુ રાજાની રાણુ અલંબુજાના પુત્ર વિશાલે વિશાલા નગરી વસાવી. ૨. ભાગવત પુરાણના નવમા સ્કન્ધ અ. ૨, શ્લોક ૩૩માં વિશાલે વૈશાલી નગરી વસાવી, એવું વર્ણન છે. . “વિશાણો વંશ ના વૈપાણી નિર્મએ gaણા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy