________________
૧૨.
ટેડ રાજસ્થાન
પાસે પકડી પાડ. વિકાનેર રાજે પિતાના રક્ષણને બીજો ઉપાય ન જોઈ તેના કુળની સાથે સંધિ કરવાને પસ્તાવ મુકયે. થોડા સમયમાં સંધિની પ્રતિજ્ઞા વગેરે લખાઈ તૈયાર થઈ. વાંકાનેરના અધિપતિએ યુદ્ધના ખર્ચના બે લાખ રૂપીઆ આપી વિવાદનું મૂળ કારણ ફલેદી નગર શત્રુને હસ્તગત કરી દીધું.
શિવસિંહના શોચનીય મરણથી મારવાડના અમંગળના ચારપાદ પુરા થયા. શિવજીનું સાધનાનું ધન, ધરાવ યશવંત અને અજીતસિંહનું લીલા સ્થળ, પવિત્ર મારવાડ ભૂમી, પાપિષ્ટ પઠાણની વિલાસભેગસ્થળ થઈ પડી. દુરાચાર àછે પુણ્યમય શાલિગ્રામ શિલા હસ્તગત કરી. આમીરખાં આજ સઘળી મરૂ સ્થળીને એક માત્ર અધિનેરા થયે, હજારે ઠડ રજપુતેનાં ભાગ્યસુત્ર તેના હાથમાં હતાં. માનસિંહ રાજ્યસિંહાસને બેઠા હતા ખરે પણ તે દુરત પઠાણના હાથનું રમવાનું રમકડું હતું. તેનામાં એટલું સાહસ નહતું તેનામાં એટલી સતા નહોતી જે તેના જોરે તે ઈર્ષ પઠાણના વિરૂધ્ધ ઉભું રહે. મીરખાંએ આ સમ
સેના સાથે ગેખુરખાંને નાગારમાં સ્થાપી. મેરતાની સઘળી ભૂમી સંપતિ, પિતાના અનુચરેને વહેંચી દીધી. તેણે અગાઉથી નઉઆ અને શંબરન સરોવર હસ્તગત કર્યા હતાં. હાલ તે બન્નેને દઢ રીતે રક્ષિત કરવા તેણે નઉમાં એક સેનાદળ રાખ્યું. તે સમયે માનસિંહના પ્રધાન મંત્રી ઈ દુરાજ અને દેવનાથે હતા એ બને આશામીઓ મારવાડવાસીઓનાં વિરતિપાત્ર થયા હતા. શાથી કે મારવાડવાસીઓ જાણતા હતા જે ઈદુરાજ અને દેવનાથ મારવાડના અધપાતના કારણ છે. તેઓની પ્રચનાથી વિદેશીય લેકેએ મારવામાં આવી મારવાડવાસને પિડિત કર્યા. આ સમયે તે બને પ્રપંચી આશામીઓ મારવાડ રાજ્યના મંત્ર ત્રી હતા. રાઠોડ સરદારો દરેક મુહર્ત તે બન્નેના મૃત્યુની કામના કરતા હતા. કમે તેઓને સંહાર કરવા તેઓ ચેષ્ટા કરવા લાગ્યા. તેઓએ પિતાની અભીષ્ટ સિદ્ધિ માટે પપિષ્ટ આમીરખાંનું આનુકુથ માગ્યું. તેઓ તેની પાસે જઈ બેલ્યા
આપ જે ઈદુરાજ અને દેવનાથને વધ કરે તે આપને અમે સાત લાખ રૂપીઆ આપીએ” નાણાના લેપ આમીરખાંની નાણાના માટે તૃષ્ણા વધી. તેણે સરદારને મનોભિલાષ પુરણ કરવા પ્રતિજ્ઞા લીધી. અને પ્રતિજ્ઞા પાળવામાં ઉપયુકત ઉપાયે જવા લાગે. અમીરખાંના કેટલાક પઠાણ સૈનિકો ઈદુરાજ સાથે એક જાતના વિવાદમાં ઉતયા, કમે વિવાદ વધી પડશે. તે વિવાદમાં શેણીત પિપાસુ પઠાણેએ બેનશીબ ઈદરાજને સંહાર કર્યો.
ઈદુરાજના વધ પછી દેવનાથે તેઓના હાથથી પ્રાણત્યાગ કર્યો. તેના શેચનીય મૃત્યુથી રાજા માનસિંહ નિદારૂણ શેકથી પીડાઈ એકાંત વાસમાં વસવા લાગ્યા. તેને એવી રીતને ભાવજોઈ સઘળાની એવી દઢ ધારણું થઈ જે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com