SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ wwwwwws * My - ચિત્તવિકાર થયું છે. તેની મને યોગીતાથી રાજ્યમાં મોટી વિસ ખલા, રાજસને રાજાનહિ, મંત્રાગારે મંત્રીનહિ, રાજાને પ્રધાન પુરોહિત નાશ પાપે. રાજનૈતિક અને ધર્મને તિક કા બંધ થઈ ગયાં ત્યારે રાઠોડ સરદારોએ માનસિંહની પાસે આવી નમ્ર વચને કહ્યું. “મહારાજ! આપ જો રાજ્યભાર વહનમાં અનિચ્છુક છે તો આ આપના એકના એક પુત્ર છત્રસિંહને રાજપદે સ્થાપો ”મારવાડમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. છત્રસિંહને અભિષિકત કરવા રાજ માનસિંહ સંમત થયે, અને પુત્રને પાસે બોલાવી તેણે પિતાના હાથથી તેના કપાલમાં તિલક ખેંચ્યું. પણ વનની સહચરી વિલાસ વાસનાએ તેને ઉન્માગે દયે. તેણે રાજકાર્યની સંપૂર્ણ અવહેલા કરી. કમ સઘળી અધમ વૃત્તિઓની પરિતૃપ્તિ આધવામાં તે અકાળે આલેક થકી વિદાય થશે. છત્રસિંહના મૃત્યુ માટે બે વાત સંભળાય છે. કેટલાક કહે છે જે તે પાપ વિલાસ ભેગમાં સતત મગ્ન થઈ અકાળે સ ધાક્તિ કે રોગના હસ્તમાં આવવાથી મરણ પામે. કેટલાક કહે છે જે તે દુપ્રવૃતિને વશવતી હેઈ કઈ સરદારની પુત્રીને અન્યાય ઉપાયે હસ્તગત કરવા જતાં મૃત્યુ મુખે પડે. હુંકામાં તે પુત્રીના પિતાએ તેને સંહાર કર્યો. અપ્રાપ્ત વ્યવહાર પુત્રના અકાલ મૃત્યુથી રાજા માનસિંહના ભગ્ન હૃદયમાં વિષમ શેક પેદા થયે. સાંસારિક વ્યાપારમાં તેની વિસ્તૃષ્ણા જાગી ઉડી સઘળા જગત ઉપર તેને અવિશ્વાસ થઈ ગયે. તે જેને તે તેને તે અવિશ્વાસી કહી. તેની ઘણું કરતો હતો. જે દિશાએ તે નજર કરતા હતા તે દિશામાંથી તેને માલુમ પડતું જે સઘળા તેનો સંહારકતા છે. પોતાની વિનતાને પણ અવિશ્વાસિની જાણી તેના સામું તે જેતે નહિ. તેણે આણેલું ખાઘદવ્ય તે ખાતે નહિ. તે બહેળા રાજ સંસારમાં એક માત્ર વાચક બ્રાહ્મણને વિશ્વાસ કરતો હતો. તે સિવાય રાજાનું કોઈ વિશ્વાસપાત્ર નહોતું. તે લેરહારકને પણ અંગે સ્પર્ષ કરવા દેતે નહી. તેના કેશ સ્મશું વધી ગયા હતા. તેણે સ્નાન કરવાનું પણ છે દીધું હતું. તેલ વગેરેના સંસ્કાર વિનાના તેના મસ્તકના કેશ જટાભાર ૩૫ થઈ ગયા. લોકોએ તેને ઉન્માદરોગી ગણે. તેની એવી અવસ્થા જોઈ તેના સામંતે રાજ શાસન ચલાવવા તત્પર થયા. રાજા માનસિંહ કોઈની સાથે વાત ચિત કરતે નહિ. કોઈની વાત ઉપર કપાત કરતો નહોતો. તેના મંત્રીને તેના સરદરો કોઈ વેષયિક કામના માટે તેને પુછતા હતા ત્યારે તે બીલકુલ ગીની જેમ તેની ઉપર ધ્યાન આપતે નહિ. તે કોઈ કોઈ વાર હસતે હવે, કોઈ કઈ વાર મુંગો બેસી રહેતા હતા; કોઈ કોઈ વાર પ્રલા૫ વાકોચ્ચાર ણ કરતે હતે. એ ઉન્માદ ભાવ પ્રકૃત હતો કે કલ્પિત હવે તે કોઇ નિશ્ચય કરી શકયું નથી. કેટલાક કહે છે જે તેને વિપદમાં પાડવા તેના શત્રુઓએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy