________________
૫૪
રાડ રાજસ્થાન
રાજકીય કીલ્લામાંથી આપનુ સેનાદળ ઉઠાવી લ્યેા. પ્રત્યુત્તરે શીરબુલ'દે કહી માક
જાણતા નથી, કેાઈની
'
લાગ્યું “ હુંં પડે રાજા છું. બીજો રાજા કોણ છે. તે હું વશ્યતા સ્વીકાર કરતા નથી. ”
દૂત સ ંદેશા લઇ રાઠોડની છાવણીમાં આન્યા, અભયસિંહની પાસે સઘળુ જાહેર કર્યું. શીરબુલ'ના ગર્વિત અને ઉદ્ધત ઉતર સાંભળી રાઠોડ રાજ અભયસિંહ વિષ કાપાનળે સળગી ઉઠયેા. તેના ગવ ખવ કરી દેવાયુધ્ધ સજ્જામાં સજજીત થવા તે પ્રસ્તૃત થયા.
અભયસિ ંહે સમર સભા ખેલાવી મારવાડના આઠ પ્રધાન સરદારી અને અનેક વિચક્ષણ સામતા તે સભા સ્થળે એકઠા થયા. તેઓએ યુદ્ધ સંબધે પાતપાતાની મંત્રણા જાહેર કરી.
tr
""
ચંપાવત ગોત્રના આવપતિ-હરનના પુત્ર કુશળસિ'હે પોતાના અભિપ્રાય જાહેર કર્યાં. ત્યારપી આશાપતિ કપાવત સરદારેદ સાથે કહ્યું “ ચાલે વીરા! ચાલે ! આપણે સમર સાગરના જળમાં પેસીએ. ત્યારપછી મેરતીય શિરેશરન કેસરીસિંહ બેાલ્યા. “ અમેસહુ યુધ્ધક્ષેત્રમાં સહુની પહેલાં ઉતરી અપ્સરા પાસેથી વરમાળા લેશું, એથી ચાલેા ! વીર પુરૂષો ચાલે! આપણે કેસરી પહેરવેશ પહેરી શીરબુલંદનું મસ્તક તેાડવા ચાલેા પ્રત્યેક સરદાર, પ્રત્યેક સૈનીકરણમદે મત્ત થયા. ત્યાર પછી રાજકુમાર ભક્તસિ' મળતા અગ્નિ જેવા ઉભા થયા. તેને ઉભા થયેલા જોઇ સઘળા ચુપ થઈ ગયા. સભાગ્રહનું સ્થળ મુ'ગુ' થઈ ગયુ તે ગભીર નિસ્તબ્ધતામાં રાઠોડ રાજકુમાર ભકતસિહ, અભયસિ ંહના સંમુખીન થઇ ખેલ્યા, હુ! તમારા અનુજ છુ' છતાં આપ શા માટે યુધ્ધ કલેશ સહન કરો છે! રણુયુધ્ધને ભાર આપ મારા હાથમાં સેપીદ્યો. જીએ સેવક તે દુરાચાર શીરબુલંદખાનું મસ્તક લાવી આપના ચરણ પાસે મુકે છે કે નહિ ! અભયસિંહે ભકતસિ’હને સેનાપતિ પદે નીમ્યા. આનદઉત્સાહે કેસરી પહેરવેશ પહેરી સઘળા એલી ઉઠયા, “ આપણે અમરપુરમાં જઇ વસશું. ”
થોડા સમય પછી સભાના ભંગ થયા. રાઠાડ વીર યુધ્ધાથે તૈયાર થયો. શીબુલ'ખાં પણુ પાતાના રક્ષણના ઉપાયે ચાજવા લાગ્યા. નગરના પ્રત્યેક દ્વારે તેણે બે હઝાર સૈનીકે અને પાંચ તો રાખી. તે સઘળી તાપેા પીર ગી ગોલ’દાજના હાથમાં સાંપાણી. બીજો એક યુરોપીય બંદુક ધારી તેના દ્વાર રક્ષક થઈ તેની સાથે હતેા. એ પ્રમાણેની ગાઠવણુ કરી શીરબુલ ંદખાં રાઠોડ સેનાના હુમ્લે! અટકાવી દેવા તઇયાર થયેા. ત્રણ દીવસ સુધી બન્ને પક્ષ તરફના ગાળાના વરસાદ થયા. પણ તેથી ખન્ને પક્ષમાં કાંઇ નુકસાન થયું નહિ. કેબ્રલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com