________________
મારવાડ
१४७
શીરબુલંદખાનો પુત્ર તે સમયે હણા. છેવટે ભક્તસિંહે પ્રચંડ રણમદે પોતાની રાકેડ સેનાને ચલાવી તેણે નગરમાં પિસવાને ઉદ્યોગ કર્યો. તેને ઉદ્યોગ સફળ કરવા માટે તેના સૈનીકે વિશેષ વિરત્વ બતાવવા લાગ્યા. સરદાર શરમણી ચંપાવત રાવ કુશળસિંહ, અતુલ પરાક્રમ બતાવી અનેક મનીને હણી યુધ્ધ સ્થળે પળે.
જેમજેમ દીવસ ભાગ જતે ગમે તેમતેમ રજપુતને પુરૂષાર્થ વધતે. ગયો. શીરબુલંદખાની આશાઓ વ્યર્થ થઈ. દિવસને ભાગ આઠ ઘીને હતે. એટલામાં શીરબુલંદખાં રણસ્થળ છે ચાલ્યા ગયે. પણ તેથી તેના સિની નિરાશ થયા નહિ. તેઓએ પ્રચંડ વિરતાથી રજપુતના વેગને અટકાવ્યા. છેવટે યવન દળ પરાજીત થયું. વિજયી રજપુતેએ મેટા હર્ષથી રણનું નગારું બનાવ્યું. શીરબુલંદ હણાયે તેવી વાત આખા સિન્યમાં તીવ્ર વેગે ફેલાણીતે ભયંકર યુદ્ધમાં તેના એકંદર ચાર હઝાર ચાર ત્રાણ સનીને માર્યા ગયા.
રજપુતેમાંથી અભયસિંહ સાથેના રજપુતે કેટલાક પુષ્કળ યુદ્ધ કરી હણાયા. બીજા દિવસે શીરબુલંદ પિતાના અસ્ત્ર શસ્તે લઈ અભયસિંહના શરણે આવ્યું. તેને આગ્રા તરફ લઈ ગયા. અભયસિંહે તેના કુટુંબ પરિવાર વિગેરેની રક્ષા માટે અનુમતિ આપી.
શિરબુલંદ ઉપર યે મેળવી અભયસિંહે ગુજરાતમાં સત્તર હજાર, મારવાડના નવ હજાર અને બીજાં કેટલાંક ગામ ઉપર આધિપત્ય મેળવ્યું. પ્રતાપથી પરિશોભિત થઈ તે મધ્યાહુકાળના સૂર્યની જેમ તેજ કરવા લાગ્યું. તેના પ્રચંડ પ્રતાપથી અંજાઈ જઈ, ઈડર. ભેજ પાર્કર, સિંધુ, શીહી, ફતેહપુર, ડુંગરપુર, ઝુનઝુનુ, યશલમીર, નાગોર, વાંસવાડા, લુણાવાડા હળવદ વિગેરેના અધિપતિએ, તેને અવનત મસ્તકે નમ્યા.
* વિજયી અભયસિંહ યમાં મેળવેલ દ્રવ્ય સાથે ચેધપુરમાં આવે. રાજ્યના પુરવાસીઓ આનંદમય વિજયસંગીત ગઈ પિતાના અધિપતિને મેટા સમારેહથી વધાવવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com