SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ પરમાનંદે આલોકને ત્યાગ કરવાનું જે ધારતું હતું. આજ તેઓ, તેને પદચુત કરવા તૈયાર થયા. કેવી શોચનીય દશા, સમ્રાટના પુત્રએ તેના વિરૂધે અસિધારણ કયે ખરો. પણ એ સંકટમાં તેણે જેઓની મદદની આશા રાખી, તે પરમ વિશ્વહત રજપુતે નિમકહરામ થયાજ નહિ, વિપદમાં પડી સમ્રાટે તેઓને બોલાવ્યા, તેઓનું આનુકુલ ચાહ્યું. થોડા સમયમાં સઘળા રજપુત સમાજ પોત પોતાનું દળબળ લઈ તેના રક્ષણે આવ્યા. તે સઘળા રજપુતેમાં અંબરરાજ જયસિંહ સુજાના વિરૂધ્ધ અને યશવંતસિંહ, ઔરંગજેબના - વિરૂધે યુધ્ધમાં ઉતર્યો. ઔરંગજેબને દમન કરવા રાઠોડવીર યશવંતસિંહે ત્રીશ હઝાર રજપુત સેના અને અનેક મેગલ ય લઈ આગ્રાથકી બહાર નીસર્યો. તેની વિશાળ સેનાના પદભરે પૃથ્વી કંપિત થઈ. ખુદ વાસુકિવિષમ વ્યથાથી કપિત થઈ ગયે. એ મેટીસેના પ્રચંડ જેરથી નર્મદા તરફ ચાલી, ઉજયિનીથી આઠ કોષ દુરે તેઓ આવી પહોંચ્યા. એવામાં ખબર આવ્યા જે, ઔરંગજેબ તેઓની પાસે આવી ગયે, તે સમયે થશેવંતસિંહે ત્યાંથી અગ્રસર ન થતાં ત્યાંજ છાવણી કરી. જોતાં જોતામાં વિદ્રોહીદળ નર્મદા નદી ઉતરી યશોવતસિંહની પાસે આવ્યું. પણ તે સહસા તેની સામે થવા સાહસી થયે નહિ, રાડેડ રાજ તે સ્થળે તેને ઉત્સાદિત કરત પણ તે તે સમયે છાનાઈથી રહયે, તેથી ઔરંગજેબની સેનાને સારી તક મળી, યશવંતસિંહે તેઓની ગતિને પ્રતિરોધ કર્યો નહિ, પિતાના બળે મત્ત થઈ, તેણે વિચાર્યું, જે એકવાર એકદમ બને ભાઈનાં વિદ્રોહી દળને નાશ કરીશ, તે માટે તેણે બનેને એકમિત થવા દીધા. પણ તેને અભિપ્રાય પ્રસિદ્ધ થયો નહિ, પણ તેના તે વિચારથી વિષમય ફળ પેદા થયું, તેમ થવાથી તેનું સંમાન ગૌરવ અનેક પરિણામે કમ થયું. ચતુર ઔરંગઝેબ ભાઈની સાથે એકત્રિત થઈ નિરસ્ત રહયે નહિ. તે યશવંતના તાબામાં રહેલા મેગલ સાથે ષડયંત્ર કરવા લા, તે ચકાંત જાહેર થયું. શાથી કે રાઠોડરાજે જ્યારે યુદ્ધ કરવાની આજ્ઞા આપી ત્યારે તેના મોગલ સવારે તેનું બળ છેડી ઓરંગઝેબને મળી ગયા. સુજે તે સમયે સમ્રાટના પ્રતિનિધિ પદે બંગાળામાં હતું. પિતાની સાત્તિક પીડાનું વિવરણ સંભળી રાજસિંહાસનને કબજે કરવાની આશાએ તે બંગાળામાંથી નીકળ્યો. એટલામાં વારા સીની પાસે દારાના પુત્ર સુકોને મેળાપ થયો તે સ્થળે યુદ્ધમાં સુજે પરાજ્ય યાખ્યો, રાજા જયસિંહ તે સુકની મદદમાં નીમાયો હતે. - તે સમયે ઔરંગજેબ દક્ષિણવર્તમાં સમ્રાટના પ્રતિનિધિ પદે હતા. તે અત્યંત પટી હતે. કપટતામાં અને કપટધતામાં તેણે પોતાની દુરભિસંધિ ઘણા દિવસથી છુપાવી રાખી, તેણે સમ્રાટના રોગના સમાચાર સાભળી મોટા કપટથી નમ્રતા રાખી સેના સાથે દિલ્લી તરફ જવાનું શરૂ કર્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy