________________
૪૯૦
ટેડ રાજસ્થાન,
શાતે નહિ, તે નિયમના વ્યભિચાર કરનારને વિષમયફલ ભેગવવા પડતા હતાં. ગિલહાટ રાજકુમારીના પેટે પેદા થઈ યશવંતે, તે નિયમના અનુસાર સિંહાસન મેળવ્યું.
ભટ્ટ કવિઓએ કહેલ છે જે “ યશવંત, પિતાના સમકાલીન રાજાઓમાં અપ્રતિમ હતું. તેના પ્રદીપ્ત પતિભા બળે દેશની મુખતા, અજ્ઞાનાંધતા ટળી ગઈ હતી, જે સ્થળે તેનું શાસન ચાલતું તે સ્થળે હિંદુ શાસ્ત્રને ઉત્કર્ષ જોવામાં આવતું હતું, તેના અનુગ્રહે અનેક ગ્રંથ રચાયા ”
શુરસિંહ અને ગજસિંહનું પ્રધાન રંગસ્થળ દક્ષિણાવર્ત હતું. આ યશવંતનું તે સાધનક્ષેત્ર થઈ પડ્યું. બાલ્યાવસ્થામાંથીજ તેના હૃદયમાં સ્વજાતિની ગૌરવ સ્પૃહા ધીમે ધીમે વધતી હતી. ઉપયુક્ત મદદ મળતા તે તે ભારત વર્ષને ઉન્નતિ માર્ગ પરિષ્કૃત કરત. તે મદદ સમ્રાટની ઈચ્છા ઉપર હતી, સમ્રાટ જે યશવંતને પ્રકૃત હૃદય ભાવ સમો હતો તે મારવાડનો અવસ્થા માગ સારી રીતે નિષ્કટક થાત, સમ્રાટ તે સમયે જનાનખાનામાં જનાનાના છીંડા પકડી બેસી રહે, તેના પુત્ર પ્રતિનિધિ હેઈ ભિન્ન ભિન્ન પ્રદેશમાં રહી રવાઈ સાધનમાં તત્પર રહ્યાં.
- શાહજહાને, રાઠોડવીર યશવતસિંહનું મહનીય ચરિત્ર જેવું નહિ, તેણે તેને સહુથી પહેલાં ગંડવાન ક્ષેત્રે મેક, તે ગંડવાની ક્ષેત્રજ યશવંતની પહેલી સાધનભૂમિ. તે રથળે અને બીજા સ્થળે સમ્રાટના તાબામાં રહી તેણે સમ્રાટના લાભના પુષ્કળ કાયે કયા. કમ સમ્રાટની નાતંદુરસ્તી વધતી ગઈ, તેમ યશવંતસિંહના સૈભાગ્યને માર્ગ પરિષ્કૃત થયે. ઈ. સ. ૧૬૫૮ માં શાહજહાન સાંધાતિક રોગે આકાંત થયા. પિતાના પુત્ર દારાને પ્રતિનિધિનાપદે નીયે. દારાએ, ત્યારપછી રાજા યશવંતની દક્ષતા જોઈ તેને પાંચ હઝારી મસબીનું પદ આપ્યું.
જે દિવસે, સમ્રાટની બીમારી બહાર પડી તે દિવસથી તેના પુત્ર જુદા જુદા કૃટ ઉપાયનું અવલંબન કરી રાજસિંહાસન કબજે કરવા ચેષ્ટા કરવા લાગ્યા. કેઈએ જાહેરમાં વિદ્રોહિતાનું આચરણ કર્યું નહિ. પિતાનું અભીષ્ટ છાનું રાખી, તેઓ દિલ્લી તરફ ચાલ્યા. ટુંકામાં તે સમયે રાજ્યમાં ભયંકર તેફાન મંડાયું. એ ભંયકર તફાનમાંથી બચવા, વૃદ્ધ અને પીડીત સમ્રા, રજપુતે ઉપર આશા રાખી. તે રૂણ શિય્યામાં સુતા હતા. જે દિશાએ તે નઝર કરતા તે દિશાએ તેના દુદત પુત્રો તે વિભીષિકા બતાવતા હતા. જેઓ જેના ઔરત, જાત, પુત્ર, જેઓનાં મુખ જોઈ વૃદ્ધકાળમાં બાપની પીડા પ્રશમિત થાય, જેની ઉપર વિશ્વાસ રાખી જે વિશાળ ભારતવર્ષમાં નિષ્કટક રાજ્યશાસન કરશે. જેઓને સલાહ સંપમાં જઈ છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com