________________
અધ્યાય
રાજા યશવંતને અભિષેક, રાજા યશવંતે કરેલ સઘળી જાતના શાસ્ત્રનું ઉન્નતિ વિધાન, ગંડવાનમાં તેનું પ્રથમ અવદાન. શાહજહાંને કરેલ રાજકુમાર દારાને ભારતવર્ષને પ્રતિનિધિ પદે અભિષેક, માળવા રાજ્યમાં યશવંતસિંહનું પ્રતિનિધિત્વ, સિંહાસન મેળવવા ઔરંગઝેબની વિક્રોહિતા, ઔરંગઝેબની વિદ્રોહિતાના દમન માટે સૈન્ય સજા અને સઘળા સેનાદળના અધના
ક પદે રાત યશોવંતસિંહને અભિષેક, ફતેહાબાદનું યુદ્ધ, યશવંતનું પસ્વાદપસરણ, રાવ રનનું વીરત્વ, આગ્રા તરક યાત્રા, જેનું યુદ્ધ, રજપુને પરાભવ, શાહજહાનની સિંહાસન શ્રુતિ, ઔરંગઝેબને સમ્રાટ પદે અભિષેક, યશવંતને ક્ષમા આપી પાસે બોલાવવું, સૃજને પ્રતિપક્ષ પકડવાને તેના ઉપર આદેશ, કાજવાનું યુદ્ધ, યશવંતનું આચરણ, ઔરંગઝેબને વિપમાં પાડી તેની છાવણીની લુટ, દારાની સાથે એકતાબંધન, દારાની અકુશળતા, ઔરંગઝેબે કરેલ મારવાડ ઉપર આક્રમણ, દર પાસેથી યશવંતનું વિચ્છિન્નકરણ રાઠોડ રાજનું ગુર્જરના પ્રતિનિધિપણામાં વરણુ, તેનું દક્ષિણાવર્તામાં પ્રેરણ, શિવજી સાથે યશવંતનું પડયંત્ર, શાસ્તાખનું મૃત્યુ, યશવંતને, તેના પદને અધિકાર લાભ, અંબર રાજને તેના પદ ઉપર નિયોગ, દક્ષિણાવર્તમાં જવાને યશવંતને ફરીથી અભિષેક, દક્ષિણાપથ થકી ગુર્જર પ્રદેશમાં યશવંતનું સ્થાનાંતરિત કરણ, સામ્રાટના આદેશ કાબુલમાં વિદ્વાહી લેકોના વિરૂધે તેની યુદ્ધ યાત્રા, યોધપુરમાં પૃથ્વીસિંહની અવસ્થિતિ, તેના ઉપર ઔરંગઝેબનું નૃશંસાચરણ, પૃથ્વીસિંહનું આકાસિક ભરણુ, યશવંતને પુત્રના મરણના ખબર, પુત્ર છે કે તેનું મરણ, યશવંતનું
ચરિત વર્ણન, નાદુરખાં.
મરસિંહના નિવસન ઉપર મારવાડના રાજસિંહાસને યશવતસિંહ
બેઠે. તે એક શિશદીય રાજકુમારીને પેટે પેદા થયું હતું, પવિત્ર Aવી શિશદીય કુળમાં વિવાહ થવાથી રજપુત રાજાઓ પોતાને પવિત્ર 0 1 અને કૃતાર્થ માનતા હતા. એવી રીતના વિવાહથી શિશદીય કુમારીના પેટે પુત્રને પ્રસવ થાય તે તે પુત્ર કનિટ હોય તે પણ જેષ્ટ પુત્રની જેમ રાજસિંહાસન મેળવી શકતે, જે શિશદીય કુમારીના પેટે પુત્રી જન્મે છે ! પ્રાણાંતિ પણ મેગલના કરમાં સંપાતિ નહિ, એ નિયમને વ્યભિચાર કેઈ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com