________________
પંચમ અધ્યાય.
રાજા શરસિંહને રાજ્યાભિષેક, તેણે કરેલ શીરોહીના રાવ શરતનને પરાભવ, ગુર્જર રાજના વિરૂધે તેની યુદ્ધ યાત્રા, ઉંદયુદ્ધમાં શરસિંહનો જય, તેનું ધન અને સંમાન પ્રાપ્તિ, ભટ્ટને આપેલ ધન અમર ભલેચાના વિરૂધે તેની યુદ્ધ યાત્રા નર્મદા તટે તેઓનું યુદ્ધ અમરનો પરાજય અને–નિધન નવા નવા સંમાનની પ્રાપ્તિ, પુત્ર ગજસિંહ સાથે સમ્રાટની સભામાં રાજા રસિંહનું જવું, માવાડરના ભાવી ઉત્તરાધિકારીનું સમ્રાટના હસ્તે સતકરણ, ઝાલેર, દુર્ગોબંધન, રાણું અમરસિંહના વિરૂધે ભુરમ સહિત ગજસિંહની યુદ્ધ યાત્રા. રાજા શૂરસિંહનું મૃત્યુ. નર્મદા તટે તેણે કરેલ આભિશાયિક સ્તંભસ્થાપન ચેધપુરની શોભામાં વધારો. રાજા શરસિંહની સંતાન સંતતિ, ગજસિંહનું સિંહાસન રેહણ, બુરહનપુરના રાજવે અને દક્ષિણાવર્તે પ્રતિનિધિમણને અભિષેક, તેની અવદાન પરંપરા. તેની કરેલી દળથામના ઈ-કાબ પ્રાપ્તિસુલતાન પારબેજ અનેક્ષરમ,જેષ્ટ પારબેજનીવિરૂઘેલ્ફરમનેષડયંત્ર.રાજા ગજસિંહ પાસે તેનીસહાયપ્રાર્થના પ્રાર્થનાની નિષ્ફળતા. રાજમંત્રી ગોવિંદદાસની ગુરૂ હત્યા. ગજસિંહનો પદ ત્યાગ.યુરમે કરેલી પારબેજની હત્યા. જહાંગીરને પદસ્યુત કરવાની ચેષ્ટા, વારાણસીનું યુદ્ધ. ગજસિંહનું આચરણ, વિહી દળનો પરાભવ, સુલતાન સુરમનું પલાયન રાજા ગજસિંહનું મૃત્યુ. તેના દ્વિતીય પુત્ર યશવતસિંહને રાજયાભિષેક. કાયયમના ઉત્તરાધિકારીત્વ નિયમને વ્યભિચાર. અમરને વનવાસ. નિર્વાસન વિધિ સમાપન, મોગલ સમ્રાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com