________________
૪૮૦
દંડ રાજસ્થાન
પાસેથી અમરને આશ્રય લાભ તેનું ઔદત્ય અને
તેથી કરી તેનું શોચનીય મરણ.
:
ઉદયસિંહના પલકવાસ ઉપર તેને પુત્ર શુરસિંહ સંવત s il ૧૫૬૧ (ઈ. સ. ૧૫૮૫)માં મારવાડના ગેરવહીન રાજ્યસિંહ
સને બેઠે. જે કાળે પિતાના મૃત્યુના સમાચાર તેની પાસે આવી
પહોંચ્યા, તે કાળે તે સમ્રાટનું સેનાદળ લઈ લાહોર નગરમાં ભારતવર્ષના સીમાંત પ્રદેશનું રક્ષણ કરતા હતા. સંવત્ ૧૬૪૮ માં સિંધુય પછી તે તે પ્રદેશમાં રહેતા હતા, શુરસિંહ એક રણદક્ષ અને વીર્યવાન રાજા હતે. પિતાના જીવિતકાળે તેણે જે રણદક્ષતા અને વીર્યવત્તા બતાવેલી હતી. તેથી સમ્રાટ તેના ઉપર અત્યંત સંતુષ્ટ થશે. તેને તેણે શેબે રાજા બનાવી પિતાની બાદશાહીમાં ઉંચું પદ આપ્યું.
મેગલ સમ્રાટ અકબરે, રાઠોડ વીર ગુરસિંહના શૌર્યવીયને વિશેષ પરિચય મેળવ્યું. આ સમયે તેણે તેને એક કઠોર કાર્ય સાધનમાં ની. શીરહીને અધિપતિ રાવ શુરતાના પિતાના પર્વતમય આશ્રય ઉપર વિષેશ આધાર રાખી ગવિત થયું. તેણે મનમાં વિચાર્યું કે મેગલ સમ્રાટને કોધાગ્નિ તેના દુર્ભેદ્ય પર્વત પ્રાકાનને ભેદી તેને શકે તેમબાળી નથી. તે વિચારી તેણે અકબરની વશ્યતા સ્વીકારી નહિ. શુરસિંહે તે ગવિત રજપુતના વિરૂદ્ધ યુદ્ધ યાત્રા કરી. શીહી રાજ્ય સાથે તેને પ્રથમથી ઘેર વિવાદ હજ ગુરસિંહને તે પુરાતન વિવાદને બદલે લેવાને સુગ મળે. ભટ્ટ છે તે વિષયે એમ બોલે છે જે “શુરસિંહે શીરે ઈ રાજની પૂર્વ અવમાનતાને ઉપયુક્ત પ્રતિશોધ લીધે. અને તેનું શીરેહી નગર લુંટયું” તેથી સ્પષ્ટ માલુમ પડે છે જે શુરસિંહના વિક્રમે શીહી પતિને ગર્વ ટુટી ગયો. તેનું ઉન્નત મસ્તક અવનત થયું, તે સમયમાં તે જગતમાં કઈને શ્રેષ્ઠ ગણતા નહોતા. આજ રાઠોડ રાજના વીરત્વથી તેના સઘળા પરાક્રમ નિહિત થયાં, આજ તેને મેગલ સમ્રાટની આધીનતા સ્વીકારવી પડે. સામંત પ્રથાને અનુસરે ગુરતાન મેગલ સમ્રાટની પરિસેવા કરવા લાગ્યું. તે સમયે સમ્રાટની આજ્ઞાથી રાજા શુરસિંહ ગુર્જર રાજમજકુરની સાથે યુદ્ધ યાત્રા કરવા ચાલે.
છતાયેલ સીહીપતિ તેની મદદે પિતાના દળ સાથે ચા, ધુંદક નામના સ્થળે બને દળ પરસ્પર યુદ્ધ કરવા તત્પર થયાં રાઠોડ વીર શુરસિંહ, દેવરની અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com