________________
४७८
ટાડ રાજસ્થાન.
વચના એટલી વિપ્ર અગ્નિકુંડમાં કુદી પડયા.
આ વૃત્તાંતના ખખર ઉદયસિહના કાને પહેાંચ્યા. પ્રતિહિંસાની વિકટ પ્રકૃતિ વિચારીને તેનું હૃદય કપિત થયુ. તે દિવસથી તે એક ક્ષણ શાંતિ ભોગવી શકયા નહિ. સઘળા કાળ બ્રાહ્મણની વિકટ મૂર્તિ તે જોવા લાગ્યા. સર્વ`દા તેના ભય કર અભિશ્રાપના વચને યાદ આવવા લાગ્યાં. તેનુ સ્થૂળ શરીર સુકાઇ ગયું બ્રાહ્મણે કહેલી મુદતે, એ નશીખ રાઠોડ રાજ ઉદયસિ’હું મૃત્યુ મુખે પડસે.
તેજસ્વી માલદેવના અયેાગ્ય વશધર ઉયસિ’હું માટે હવે વધારે ખેલવું અનાવશ્યકતા ભરેલુ' છે, તેના થકીજ વીર શિવજીના વંશના અધઃપાત પ્રારભ થયેા. ઉદયસિંહના સત્તર પુત્રો હતા. તે સત્તર પુત્રોના ભિન્નભિન્ન વંશ એક સૈકામાં રાજસ્થાનમાં વિસ્તાર પામી ગયા.
૧ સિંહ સિહાસને બેઠા, ૨ અખેરાજ ૩ ભગવાનદાસ. ખલ્લ, ગેાપાળદાસ, અને ગેાવીંદદાસનેા બાપ. ગોવીદાસે ગોવીંદગઢ સ્થાપ્યા. ૪ નરહરદાસ. ૫ શક્તસિંહ. ભૂપત. છ દલપત-મહેશદાસ, યશેાવંતસિંહ, પ્રતાપસિંહ, અને કાનાઇરામના પિતા. ૮ જયત.-રિસિ’હ. અમર, કનાઇરામ, અને પ્રેમરાજના પિતા. ૯ કિષન–સ. ૧૬૬૯( ઇ. સ. ૧૯૧૩ )માં કીશનગઢ સ્થાપ્યુ તે સહસ્ત્રમાઁ, જગમાઁ અને ભલમધુનો પિતા. ભલમઙ્ગના પુત્ર હરિસિંહ. હરિસિંહના પુત્ર રૂપસિંહ. રૂપસિંહે રૂપનગર સ્થાપ્યું. ૧૦ યશેાવંત, તેના પુત્ર માનસિંહ માનપુર સ્થાપ્યું. ૧૨ કેશુ, પીશાનગઢ સ્થાપ્યું.
૧૧ રામદાસ.
૧૨ પૂરનમાઁ ૧૩ રામદાસ.
૧૪ મસુદાસ. ૧૫ મેહનદાસ
૧૬ કીમતસિહ
• ૧૭
********
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેઓનુ` સ’પૂર્ણ વીવરણ કાઈ સ્થળથી નીકળતુ' નથી.
રતલામીષનગઢ અને રૂપનગર એ ત્રણ સ્વાધીન જનપદ. તે ત્રણ જનપદ બ્રીટીશ શાસનના સ્વત્રંત્ર આશ્રયં છાયા તળે સુખશાંતિ ભોગવે છે.
- ઉદ્દયસિ'ને સતર પુત્રીઓ હતી.
www.umaragyanbhandar.com