________________
(૧૬) બીજ નગરનો જ. હુણદેવને જય લાભ. કંદુલ પુજનનું સિંહાસનારોહણ, મીન જાતિ, દિલ્લીશ્વર વૃધિરાજની બેન સાથે પૂજનને વિવાહ, તેનું યુદ્ધ વીર્ય, કનાજની રાજકુમારીના હરણમાં તેને પ્રાણુ વિયોગ. મેલીસિંહને અભિષેક. ઉત્તરાધિકારીઓ, પૃથ્વીરાજે કરેલા અંબરના બાર ભાગ. તેને ગુપ્ત વધ. વહારમલ, ભગવાનદાસ. જહાંગીર સાથે ભગવાનદાસની પુત્રીને વિવાહ. માનસિંહ. માનસિંહનું પરાક્રમ-ચક્રાંત અને મરણ, રાવ ભાઉં. મીરજારાજા જયસિંહ, પુત્રના હાથે તેનું મરણ રામસિંહ, વિષસિંહ......૭૫૫-૭૬૬
वितिय अध्याय. શવજયસિંહને અભિષેક, તેનું આજમશાહના પક્ષનું અવલંબન સમ્રાટે કરેલઅંબરનું અપહરણ સિંહે કરેલ મુસલમાનનું દુરિકરણ. તેનું ચરિત. જ્યોતિષ શામાં તેની દક્ષતા, મોગલ બાદશાહીના વિપ્લવ કાળમાં તેનું આચરણ. બહુ વિવાથી પેદા થયેલીઅન ટનું વિવરણ, જયસિંહના અભિષેક કાળે અંબરની સીમા. જયપુર. પ્રતિષ્ઠા. રાજાનો અને દેઉંટીનો જય. રજપુત ચારત, જયસિંહની મદ્યાનાશકત. તેના ગુણવગુણુ અધ મેધ યજ્ઞના અનુદાનમાં તેની વાસના. તેની સંકલિત ગ્રન્થાવાળી તેનું મૃત્યુ. તેની પત્નિઓનું સમરણ...
.......૭૬૭-૭૭થી –––
ततिय अध्याय. રજપુતના ત્રણ પ્રધાન રાજની એકતા. અંબરનું દ્રઢીકરણ, ઈશ્વરસિંહને અભિકિ, બહુ વિવાહથી પેદા થયેલ અંતવિપ્લવ. મધુસિંહ. જાટ રાજા. જાટ સાથે યુદ્ધ, ભાછરીનું અમ્યુત્થાન, મધુસિંહના મૃત્યુ ઉપર કુશાવહ રજપુતની ક્ષમતાનો અધપાત, પૃસિંહ, પ્રતાપસિંહ. તેની સભામાં ષડયંત્ર. ફીરજનું મૃત્યુ મરાઠાઓ સાથે વિવાદ
ગામાં પ્રતાપને જય, પ્રતાપનું સંકટ, જગતસિંહ, રસકપુર, જગતસિંહને પદમ્યુતિ કરવાનો ઉદ્યમ. ઉદ્યમની વિફળતા. મેહનસિંહ...... •••••••૭૭૪–૭૮૦
ચાલમર.
प्रथम अध्याय. યશલમીર નામની વ્યુત્પત્તિ. યાદવ ભક્ટિ લોકો પ્રયાગ. દ્વારકા અને થરામાં યાદવોને પ્રથમ નિવાસ. તેઓની અંદર કજીયે. યદુ પતિ શ્રીકૃષ્ણ તેના સંતાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com