SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ભાઈએ કરેલ રાજ્યાહરણ. તેના વિષે સરદારોનું ઉઠવું, ન્યાય સંમત ઉત્તરાધિકારી પિતાના ભત્રીજાને વઘ અને વિપ્લવ, યુદ્ધ સજ મહારાષ્ટીય હાટકે કરેલ ચોધપુરનું આક્રમણ વિકાનેરનું તાત્કાલિક વિવરણ, વધાવતીનું વૃત્તાંત,....................૨૩-૬૪૬ द्वितीय अध्याय. વિકાનેરની અવસ્થા. તેના અધઃપાતનું કારણ, તેની વિસ્તૃતિ; લેક સંખ્યા, છત લોકો. શારસ્વત બ્રાહ્મણ, ચારણ માલી અને વાળંદ, ચોરા અને ઉરી; રજપુત. દેશને ઉપરનો ભાગ. શસ્ય, જળ. લવણુદિ દેશનું પ્રાકૃતિક ખનિજ દ્રવ્ય. તલાકત કૃતિકા, પ્રાણ સંભવઃ શિલ્પવ વાણિજય, સેના. શાસનવિધી અને રાજસ્વ; જુદી જુદી જાતના કર અને જકાત, બીજી જાતની આવક, સામ સેવા અને ગૃહસેના...............૬૪૭–૧૫૪ तृतीय अध्याय. ભૂટરઃ ભૂટનેરના છતાની ઑત્તિહાસિક પ્રસિદ્ધિ; વીરસિહનું અભિગમન ૪ ભીનો અભિષિક, તેનું ઇસ્લામ ઘર્માવલંબન; રાવ દલીચ; હુસેનખાં; હુસેનમહમદ, ઈમામમહમદ અને બહાદુરખાં; જા બતામાં; દેશની અવસ્થા; ભટરનેરની પ્રાચીન અટ્ટાલિકા ૬૫૫-૬૫૮ હારાવતી. प्रथम अध्याय. હારાવતી અગ્નિકુળનું કાલપાતિક ઉત્પાત વિવરણ; અવર્ષ ગીરી ચોહાણ લેકની મકાવતીની ગ્રહની કંકન પ્રાપ્તિ; અજમેર પ્રતિષ્ઠા; જયેપાળ માણેકરાય પ્રથમ મુસલમાન અભિયાન તેઓને અજમેરને કબજે; શંબરની સ્થાપના; તેનું લવણ સરોવર માણેકરાય, સતાન સતતિ, રાજસ્થાનમાં તેની સ્થિતિ, મુસલમાન લેકે સાથે તેનો વિવાદ; અજમેરને વિલનદેવ, મહીરને ગોગા ચોહાણ, મહમદના હાથમાં બન્નેનું આવવું વિશાળદેવ, સમગ્ર રજપુતસ્થાનોને અધિનાયક; તેના આવિભૉવ કાલનું નિરૂપણ; દિલીમાં તેને જ્ય સ્તંભ. તેનું કુટુંબીપણું, હારની ઉત્પતિ; અનુરાજે કરેલો અશિનો અધિકાર પદમ્યુતિ; ઇષ્ટપાળને અને અધિકાર; રાવ હમીર. રાવચાંદનું મરણ, અલ્લાઉદીને કરેલો અશિ.અધિકાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy