________________
( ૧૦ ) મેળવવાની પ્રાર્થના. અંબરસિંહ તરફ રાજા માનસિંહની ઘોર કૃતજ્ઞતા. બ્રીટીશ ગવરમે ટ પાસે નિર્વાસીત સરદેરેનું આવેદન. સ્વરાજ્યને વિધિબદ્ધ કરવા રાજા માનસિંહના સંગને ત્યાગ. સંક્ષિપ્ત સમાલોચના.........................
.........૬ ૦૮-૨૫
षोदश अध्याय. મારવાડને વિસ્તાર. મારવાડના અધિસીઓને શ્રેણીવિભાગ. મારવાડની ભૂમિ. મારવાડનું શસ્પ. મારવાડનું ખનિજ દ્રવ્ય અને શિલ્પ દ્રવ્ય. તેનું વાણિજ્ય સ્થળ. મારવાડની વાણિક કાણી, મુંઢવ અને ભાત્રાની સેના. મારવાડની વિચાર નિતિ. મારવાડને દંડ નિતિ, મારવાડને કર વિધિ. લવણ સરોવરમાંથી અર્થ સામંત પ્રાણી. સામંતિક ભૂમિ.
... ૬૨૬૩૦ A
વાંકાનેર
प्रथम अध्याय. વિકાનેર રાજ્યની ઉત્પતિ. વિકા. આદિમજીત લોકની અવસ્થા, તેઓની વિસ્તૃતિ તેઓની શાસન વિધિ. હજીવિકા અને ધર્મનિતિ. વિકાના અભિયાન, સમયના છત લોકોના ઉપનિવેશની તાલિકા, વીકાના સાફલ્યનું કારણ. વિકાના હાથમાં છત મંડળનું છા પૂર્વક આ ત્મસમર્પણાવસ્થા. પીકા અને તેની જીત. પ્રજાએ કરેલ જાહીયાનું આક્રમણ. જાહીયાનું વિવરણુ, વિકાને જય, ભટ્ટીઓના હાથથી ભાગરનું લઈ લેવું, અને વાંકાનેરની સ્થાપના. વિકાના કાકાએ કરેલ ઉત્તર દેશનો જય. વિકાનું મરણ. તેના પુત્ર નુનકર્ણને રાજ્યાભિષેક. ભટ્ટીઓ પાસેથી દેશને જા. મુનકર્ણના પુત્ર જતનો અભિષેક, વિકાનેરની ક્ષમતાનો વધારો રાયસિંહને અભિષેક. દેશ જ વીકાનેરના છત લોકોની સ્વાધીનતાને લો૫, રાજ્યનીથીવૃદ્ધિ. અકબર સાથે રાયસિંહનો સંબંધ તેનું સંમાન અને પ્રભુતા. જોહીયા કુળનો બળવો અને તેઓનું ઉન્મેલન. તેઓની પ્રાચીન áસાવિશેષમાં અલેકઝાંડરનું વિક્રમ નિદર્શન, રાજ બ્રાતા રાયસિહે કરેલ પુનાયાતને પરાભવ, તેઓનું સંપૂર્ણ દમન. સલીમ [ જહાંગીર ] સાથે રાયસિંહની દુહિતાને વિવાહ સંબંધ, કણનું સિહાસનારોહણ. સમ્રાટની સેવામાં કર્ણના પહેલા બીજા અને ત્રીજા પુત્રને પ્રાણત્યાગ, કનિટ પુત્ર અનુપસિંહનો અભિષેક. કાબુલના વિદરેહનું દમન. તેના મૃત્યુ સંબંધે અનિશ્ચિતપણું, સ્વરૂપસિહનો અભિષેક તેનું મૃત્યુ સુજનસિંહ, જોરાવરસિંહ, ગજસિંહ અને રાજસિંહનું સિહાસનારોહણ, રાજસિહની વિષમ યોગે હત્યા કરી તેના ઓરમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com