________________
( ૧૨ ) રાજકુમાર રસિંહનું ચિતડમાં પલાયન અને મેવાડના બનશરમાં તેનું રહેવું; તેના પુત્ર કેલનનું ગૌરવ
૬૫૮-૬૭૦
द्वितीय अध्याय. ગાદીપતિ અનુરાજથી તે રાહદેવ સુધીનું હારરાજનું પુનઃ સમાલોચન; રાઘદેવાનું બુદી સ્થાપન. ઉશારાની હત્યા દેવાનો સિહાસન ત્યાગ. તેના કાર્યનું અનુદાન સમસિહ. ચબલ નદીના પુર્વ પાર સુધી રાજ્ય વિસ્તાર; કોટીયા ભીલની હત્યા, કોટાની ઉત્પત્તિ નાપજીનું સિંહાસનારેહણ; સોલંકી ટાડાની સાથે વિવાદ, નાપુજીને પ્રાણ સંહાર. સહમણ. હામુને
અભિષેક. પથર ઉપર રાણાના અંધકાર કરવાની ચેષ્ટા. હામુને અહંકાર. વિરસિંહ વિરૂ રાવ ગાંગે. દુભિક્ષ. શ્રાતાઓથી તાડિત થએલ વાંદાનું માંટુંડમાં આશ્રયસ્થાન. કાકાને સંહાર કરી નારાયણદાસનો પિત્ર રાજયને પુનર્લભ. નારાયણદાસના સંબંધે કેટલાક ગા. ચિતોડના રાણાને સહાયદાન, તેને જયલાભ. રાણું રાયમલની ભત્રીજી સાથે તેને વિવાહ તેના અફીણના સેવનની આસકિત, તેનું મરણ રાવ સૂર્યમલ્લ. ચિતોડની કોઈ રાજકુમારીનું પાણગ્રહણ, સાંધાતિક ફલતિ આહેરીયા. રાવની હત્યા. હત્યાનો પ્રતિરોધ. સહમરણ. રાવ શૂરજન, તેની નિષ્ફરતા, તેની પદમ્યુતિ. તેનું નિવસન, સાવ અજુનનું મનનયન. વિસ્મયકર મરણ. રાવ રજનનો અભિષેક
૬૭૧-૬૮૯
तृतिय अध्याय. રેવ શૂરજનને અભિષેક, તેની રીયંબરની પ્રાતિ. અકબરનું આક્રમણ. બુંદી રાજકુમારે કરેલકિલ્લાને ત્યાગ,મોગલનાણામંતપણાને સ્વિકાર,સામંતહારનો અદભૂત આત્મત્યાગ. હારરાજને અકબરે આપેલ રાજા ઉપાધિનું દાન. ગંડવાનના જય માટે અકબરના હુકમથી તેની યુદ્ધયાત્રા. તેને ય અને સંમાન લાભ. રાવ ભેજનું રાજ્યારોહણઅકબરે કરેલ ગુજરાતની જય. સુરત અને અમદાવાદમાં હાર રજપુતેનું વિરત્વ. વીર રમણીનું દળ રાવ ભેજનું અપમાન, અકબરના મૃત્યુનું કારણ, રાવ રત્નનો સમ્રાટ જહાંગીરના વિરૂધ્ધ વિદ્રોહ, સંહાર, રાજકુમારના હાથથી વિદ્રોહી દળનું પરાજય. હારાવતી વિભાગ. મધુસિંહની કોટાની પ્રાપ્તિ. રાવ રત્નનું મરણ. તેના ઉતરાધિકારી ગોપીનાથને પ્રાણુ સંહાર, હારાવતીના અંદરના જાયગિરિને વિભાગ. રાવ ચત શાલનો અભિષેક, આગ્રાના શાસનકતાને પદની પ્રાતિ, દક્ષિણાવર્તામાં તેના કાર્ય, લતાબાદનું પ્રાચીરબંધન, શાહજહાનના પુત્રોમાં કુસંપ, ઔર ગજેબનું ચરિત, હાર રાજકુમારોની પ્રભુ ભક્તિ. જીત અને ધોળપુરનું યુદ્ધ, અત્તરશાલનું વિરત્વ અને મરણ, રાવ ભાઉને અભિછેક, ઓરંગજેબે કરેલ બુંદી ઉપર હુમલો, મોગલ સેનાને પરાજય, રાવભાઊને અનુગ્રહ દ્વાભ, ઔરંગાબાદમાં તેને નિષેધ, રાવ અનુરનો અભિષેક, લાહોરમાં તેને નિયોગ. તેનું મરણ રાવ બુધ, જાજોનું યુધ્ધ કોટા અને બુંદીના રાજાને પરસ્પર વિરોધ, કોટારાજનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com