________________
વિવાદ કરાવી દેવામાં ભકતસિંહનું કૌશલ. અભયસિંહની ગેરહાજરીમાં વેધપુર ઉપર હુમલે કરી દેવાની જયસિંહ તરફ ભકતસિંહની સલાહ, સલાહની સાર્થકતા. જયપુરમાં સમર સભા અભયસિંહ અને જસિંહના વિવાદને મુત્રપાત. અંબરમાં યુદ્ધસજજ. મારવાડ તરફ જયસિંહની મોટી સેનાની યાત્રા. વીકનેરને અવરોધ ત્યાગ કરી સિંહના આક્રમણને પ્રતિરોધ કરવા રાઠોડ રાજને ઊદ્યોગ: ભકતસિંહનું વિચિત્ર આચરણ. સામંતને સપથ ખવરાવી તેઓને સાથે લઈ અંબરના સેનાદળ સાથે યુદ્ધ માટે તેના દળ સાથે ચાત્રા. ગાગરીગાનું યુદ્ધ. ભકતસિંહને કઠોર ઊદ્યોગ, તેના સેનાદળને ધ્વસ. માત્ર સાઠ સનીને લઈ જયસિંહ ઉપર તેનું આક્રમણ જયસિંહનો રણસ્થળ ત્યાગ. અંબરના ભાટન કરેલ ભક્તસિંહએ યશોગાન. ભકતસિહના ત્રીજા આક્રમણના ઊદ્યોગમાં કવિ કર્ણની બાધા, સેનાની સાથે ભક્તસિંહને શેક, મધ્યસ્થ રાણુ થઈ કરેલ બન્ને પક્ષની સધિસ્થાપના. ભકતસિંહના કુળદેવનું અદર્શન. અભયસિ હનું મૃત્યુ. તેના ચરિત સંઘે કેટલાએક ગપ્પા
૫૪૮૫૫૬
द्वादश अध्याय. રામસિંહને અભિષેક. તેનું ઉદ્ધત આચરણ, તેના અભિષેક સમયે તેના કાકાભકતસિંહની ગેરહાજરી. પિતાના પ્રતિનિધિ તરીકે ભકતસિંહનું ધાત્રી મોકલવું. તેથી કરી રામસિંહનું અપમાન, અપમાનને પ્રતિશોધ. રામસિંહના વિશ્વાસપાત્ર ચંપાવત અને કુંપાવત સરદારનું તેણે કરેલ અપમાન, અપમાનિત સરદારનું રાજસભા ત્યાગ કરી ભક્તસિંહ પાસે જવું. ભયંકર ગૃહયુધ્ધ. મરતાનું યુધ્ધ, રામસિંહ પરાજય, ભકતસિંહને રાજસિહાસનાધિકાર. પદચુત રામસિંહ તરફ પુરોહિતને અનુરાગ, મરાઠા લેકની મદદ લેવા તેનું દક્ષિણાવર્તામાં જવું. રાજા ભકતસિંહ અને પુરેહિત વચ્ચે પ્રશ્નોત્તર. ભકતસિંહની ગુણાવળી. મારવાડનો વંસ કરવાની મરાઠા લોકેની ભિતિ. ભકતસિંહના વાવટા નીચે રાડ સરદારનું આવવું. તેઓની દળ સાથે યુદ્ધયાત્રા, મરાઠાને અનાભિલાષ. અજમેરના પાર્વત્ય પ્રદેશમાં તેઓને રહેવું. અંબર મહિષિના વિશ પ્રગથી ભકતસિંહનું મરણ. ભક્તસિહનું ચરિત વર્ણન, રાઠોડ અને કશાવહ સંબંધે લોક ગાથા. સતિને અભિશાપ. અભિશાપનું સાર્થક્ય
.......૫૫૭-૫૬૭
त्रयोदश अध्याय વિજયસિંહને રાજ્યાભિષેક, મેરતા નગરમાં પોતાના સરદાર તરફથી તેની પૂજાપ્રાપ્તિ. રાજ્યધાની તરફ તેની યાત્રા, પદય્યત ગજા રામસિંહનું મહારાષ્ટ્ર અને કચ્છાવહ લોકો સાથે સંધિબંધન, મિત્ર સેનાનુ એકત્ર મિલન. મેરતા ક્ષેત્રો વિજ્યસિંહનુ સેનાદલ. સિહાસન આપી દેવા તેના તરફ આજ્ઞા. તેને પ્રત્યુતર, યુદ્ધ. વિજયસિંહને પરાજ્ય. રાઠોડ કવચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com