________________
पंचम अध्याय.
રાજા રસિંહને રાજયાભિષેક, તેણે કરેલ શિરહિન રાવ શૂરતાનનો પરાભવ. ગુજર્જરરાજના વિરૂધે તેની યુદ્ધયાત્રા, ધૂદક યુદ્ધમાં શતસિંહ જ્ય. સૂરસિંહનું ધન અને સંમાન પ્રાપ્તિ. ભટ્ટને આપેલ ધન. અમર બચેલાના વિરૂધે તેની યુદ્ધયાત્રા. નર્મદા તટે તેઓનું યુધ્ધ. અમરને પરાજય અને નિધન નવા નવા સંમાનની પ્રાપ્તિ, પુત્ર ગજસિંહ સાથે સમ્રાટની સભામાં રાજા શરસિંહનું જવું. મારવાડની ભાવિ ઉત્તરાધિકારીનું સામ્રટના હસ્તે સજીતકરણ. ઝાલેરદુર્ગાબંધન. રાણા અમરસિંહના વિરૂધ્ધ ક્રુરમ સહિત ગજસિંહની યુધ્ધયાત્રા. રાજા સિંહનું મૃત્યુ. રાજા શરસિંહે નમેંદા તટે કરેલ અભિશાયિક ખંભસ્થાપન. યોધપુરની શોભામાં વધારે. રાજા શરસિંહની સંતાન સંતતિ. ગજસિંહનું સિંહાસનારોહણ. બુરહાનપુરના રાજવે અને દક્ષિણાવર્ત પ્રતિનિધિનો અભિષેક. તેની અવદાન પરંપરા. તેની કરેલી દળથાપના ઈલ્કાબ પ્રાપ્તિ. સુલતાન-પારખેજ-અને સુરમ. જેક્ટ પારબેજની વિરૂધ્ધ સુરમને પડયંત્ર. રાજા ગજસિંહની પાસે તેની સહાય પ્રાર્થના. તે પ્રાર્થનાની નિષ્ફળતા. રાજમંત્રી ગોવિંદદાસની ગુરૂત્યા. ગજસિંહને પદત્યાગ, સુરમે કરેલ પારબેજની હત્યા. જહાંગીરને પદવુત કરવાની ચેષ્ટા, વારાણસનું યુદ્ધગજસિંહનું આચરણ. વિદ્રોહિ દળને પરાભવ. સુલતાન સુરમનું પલાયન. રાજા ગજસિંહનું મૃત્યુ. તેના દ્વિતિય પુત્ર યશવંતસિંહને રાજ્યાભિષેક કાયમના ઉતરાધિકારીત્વ નિયમને વ્યભિચાર. અમરને વનવાસ. નિર્વાસન વિધિ સમાપન. મોગલ સમ્રાટ પાસેથી અમરનો આશ્રય લાભ, તેનું ઐહત્ય અને તેથી કરીને તેનું શોચનિય મરણ -૪૭-૪૮૮
षष्ठ अध्याय.
રાજા યશવંતને અભિષેક. રાજા યશવંતે કરેલ સધળી જાતના શાસ્ત્રનું ઉન્નતિવિધાન, ગંડવમાં તેનું પ્રથમ અવદાન. શાહજહાંને કરેલ રાજકુમાર ઘરોને ભારતવર્ષને પ્રતિનિધિ પદે અભિષેક, માલવ રાજ્યમાં યશવંતસિંહનું પ્રતિનિધિત્વ. સિં. હાસન મેળવવા ઔરંગજેબની વિદ્રોહિતા. આરંગજેબની વિદ્રોહિતાના દમન માટે સૈન્ય સજજા અને સઘળા સેના દળના અધિનાયક પદે રાજા યશોવતસિંહને અભિષેક. ફતેહાબાદનું યુદ્ધ, યશવંતસિંહનું પશ્વાદશિરણ રાવ રતનનું વીરત્વ, આગ્રા તરફ ત્રા. જેનું યુધ્ધ. રજપુતેનો પરાભવ. શહાજહની સિંહાસન મ્યુતિ. આરંગજેબને સમ્રાટ પદે અભિષેક . યશવંતસિંહને ક્ષમા આપી પાસે બોલાવવું. સજાને પ્રતિપક્ષ-પકહવાને તેના ઉપર આદેશ. કાજવાનું યુધ્ધ. યશોવંતનું આચરણ. ઔરંગજેબને વિપતમાં પાડી તેની છાવણીની લૂંટ, દારાની સાથે ઊકતા બંધન, દારાની અકુશળતા. ઔરંગજેએ કરેલ મારવાડ ઉપર આક્રમણ. દારા પાસેથી યશવંતનું વિચ્છિન્ન કરણ. રાઠોડ રાજનું ગુજરના પ્રતિનિધિપણામાં વરણ અને તેનું દક્ષિણાવર્તામાં પ્રેરણ. શિવજી સાથે યશવંતનું ષડયંત્ર શાસ્તાખાનું મૃત્યુ, યશવંતને તેના પદને અધિકાસ્લાભ, અંબર રાજ્યને તેના પદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com