SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ). પુરીહર રાજાની પુત્રી સાથે તેનો વિવાહ, ચંદનું મૃત્યુ રાવ રણમલનું સિંહાસના રહણ. તેની ચિડમાં અવસ્થિતા. તેનો મારવાડ ભાગ. રાવ રણમલનું મરણ. તેના વીશ પુત્રનું વિવરણ, સામતની તાલિકા; ૪૪૮૫૮ तृतीय अध्याय. ધનું સિંહાશનારોહણ. ધપુરની સ્થાપના. મુંદરથકી નવ પ્રતિષિત, વેધપુરમાં રાઠોડ રાજપીઠનું સ્થાનાં ચરિતકણુ તથા તેનું કારણુ, સેતુલમીર, મેતા અને વિકાનેરની નુતન પ્રતિકા. યોધનું પરલેક ગમન, ધનું ચરિત વર્ણન. રાઠોડ વંશનું જલદીથી સંવદ્ધન રાવસુજનું સિંહાસનારોહણ. યવન સમ્રાટના સેનાદળ શાથે રાઠોડને પ્રથમ વિવાદ. પઠાણે કરેલ રાડેડ કુમારિનું હરણ સુજનું વીરત્વ અને મરણ. તેના સિંહાસને તેના પૌત્ર રાવ ગગનું આરોહણ. સિંહાસન માટે ગંગ સાથે તેના કાકા સાગને તકરાર. ગૃહ યુદ્ધ. સાગનું મરણ બાબરનું ભારતાક્રમણ. સઘળા રજપુત સમિતિના અધિ નાયક થઈ રાણાસંગની બરાબર કિરૂપે યુદ્ધ યાત્રા, રાવ ગંગનું મૃત્યુ, રાવ માલદેવને અભિષેક. માલદેવનું ગારવ. માલદેવના કરેલો નાગરને, અજમેરને, ઝાલોરને અને શિવાનાનો ઉદ્ધાર. તેનાં બીજાં ચરિત્ર. તેની પ્રતિષ્ટા. રાજ્યભ્રક હુમાયુન તરફ તેને અધ્યાય વ્યવહાર, શેરશાહને મારવાડ ઉપર હુમલ. યવન સેનાનું સંકષ્ટ. કૈશલ કમ શેરશાહને વિસ્તારે. રાઠોડ સેનાનું પશ્વાદપસરણુ બે પ્રધાન સામંત સંપ્રદાયને આત્મ ત્યાગા. અકબરનુ મારવાડ ઉપર આક્રમણ. મેરતા અને નાઘેરને જીતી લઈ તેનું વિકાનેરના રાજસિંહને અર્પણ કરવું. પિતાના બીજા પુત્રને અકબરની સભામાં માલદેવનું મોકલવું. સમ્રાટની સામે તેને અસદભાવ. અકબરે કરેલ યોધપુરને અવરોધ.ધપુરની રક્ષા કરવામાં માલદેવને ઉઘમ. ઉદયસિંહનું અકબર સાથે પ્રેરણ. ઉદયસિંહની અભ્યર્થના. ચંદ્રસેન. ચદ્રસેને કરેલ રાઠેડકુળની સ્વાધીનતા. રક્ષા, ચંદ્રસેનનું વીરત્વ. માલદેવનું પરલોકગમન. માલદેવના બાર પુત્ર... ૪૬૦-૭ર चतुर्थ अध्याय. મારવાડના રાજાઓની અવસ્થાનું પરિવર્તન. ઉદયસિંહને અભિષેક અજીત અતિહાસિક વિવરણ. મારવાડના ઈતિવ્રતમાં ત્રણ પ્રધાન પુત્રની અવતારણ, યોધરાવની પ્રતિષ્ઠિત સામંત કથા. રજપુતાનાના પક્ષમાં ઉદયસિંહ નામની અહિતકારિતા. અકબરના હાયમાં પિતાની બેન યોધબાઈને ઉદયસિંહે આપી તેનું વૃત્તાંત. રાઠોડ સમાજમાં તે વિવાહનું ફળાફળ. રાઠોડ રાજકુમારની ઇશવ કાળની શિક્ષા. ઉદયસિંહની વિપકુમારી હરણમાં ચેઠા. અમિતપ્ત બ્રાહ્મણને ભયંકર હેમ. બ્રહ્મશ્રાપે ઉદયસિંહનું ભરણુ ઉદયસિંહનાં સંતાનો........... ...૪૭૩-૪૭૮ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy