________________
अनुक्रमणिका.
મારવાડ.
प्रथम अध्याय.
મારવાડ શબ્દના જુદા જુદા વ્યુત્પતિવાદ. મારવાડના પુરાતન ઇતિવૃત્ત સંબંધે પ્રમાણ, પતિએ આપેલ વંશ પત્રિકા. મારવાડવાસી રાઠોડ રજપુતના વંશની ઉત્પત્તિનું વર્ણન. નચનપાળ. નયનપાળતા આવિર્ભાવ સમય. નયનપાળે કરેલા કનેાજને વિજય. સુર્ય પ્રકાશ. રાજરૂપકાખ્યાત વિજયવિલાસ અને ખીજા ભટ્ટગ્રંથો. કાધ્વજ ઊપાધિધારી તેર રહેડ રાજ પરિવારનો ઉલ્લેખ. કનેાજપતિ રાજા જયચાંદ ( જયચંદ્ર ) મુલસમાને કરેલા ભારત વર્ષના વિજયના પૂર્વે કનાજ રાજ્યના વિસ્તાર અને સમૃદ્ધિ વર્ણન. જયચંદ્રનું વિશાળ સેનાદળ. જયચંદ્રને માંડલીક ઉપાધી અને દેવ સમાન લાભ. જયચંદના રાજસુય યજ્ઞનું અાજન. અયોજનની નિષ્ફળતા અને તેથી પેદા થયેલ લાભાલાભ. ભારતવર્ષની તત્કાલિક અવસ્થાનું વિવરણન. તે સમયના ચાર પ્રધાન હિંદુ રાજા. શાહબુદીને કરેલ ભારત વર્ષનું આક્રમણ. દીક્ષાના પ્રધાન રાજાને હર વી તેની કનેાજ તર× યુદ્ધ યાત્રા, જયાંદનું મૃત્યુ.
૪:૧-૪૪૮
द्वितीय अध्याय.
શિવજી અને સત્યરામનું અભિગમન, સિ ંધુ સુધી વસી ગયેલ મરૂ ભૂમિના તે સમયના વાસ. કલમદ્ર અધિપતિ પાસેથી શિવજીની પદ પાપ્તિ. લાક્ષ કુલન સાથે તેના સધ સત્યરામનું મરણુ, સોંલકી રાજકુમારી સાથે શિવને વિવાહ, દ્વારકાં તરફ તેનું જવું. લાક્ષ કુલન સાથે તેનું ' યુદ્ધ. ક્ષીર દેશે શિવજીના વાસ. પલ્લીના બ્રાહ્મણેાએ કરેલી તેની આનુય પ્રાર્થના. તેની વિશ્વાસઘાતકતા તથા તેનું પરલોકગમન. શિવજીના જ્યેષ્ઠ પુત્ર અશ્વત્થામાના અભિષેક, શનિક અને અજમલ, અહ્વાત્થામાનું મરણ, દુહરનું રાજ્યા રાહણ, દુહરની કનો હાર ચેષ્ટા, તેનું મરણ, રાયપાળને અભિષેક. તેની પ્રતિ હિંસા, તેના તેર પુત્રનું વિવરણ, રાવ કનહળતું રાજ્યા રોહણ, રાવ જલહ, રાવચેદે. રાવખી વિનમહલને જાય. રાવ શિલુક, રાવ વિરામદેવ, રાવચંદ. રાવચંદે કરેલ મુંદરાધિકાર, તેનાં બીનૂં ય વર્ણન, મુ`દરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com