________________
રાણા સંગ્રામસિ’હનુ સિદ્ધાસનારોપણ ઈ
૨૧૧
શિશુ રાજકુમાર * પણ આપદ વિનાના રક્ષમાં જઈ બેઠા. હવેકાની ીકર રાખવી. હવે કાના ભય ! હવે શા સારૂ ભાવના ! ચિતાડના વીર રજપુતા, હૃદય સ્તંભાવે એવા વીરનાદ કરી ઉઠયા. ખુલ્લુ ખડગ હાથમાં લઇ રણાત્મત વાઘજી કીજ્ઞાનું ખાર ઉધાડી ચિતાડના બાકીના રજપુતાને સાથે લઇ વીશાળ યવન સેના ઉપર આવી પડયા. ઘણા રદક્ષ ચવનસૈનિકે તેના કરાળ ખડગની ધાર નીચે પડી મરણ પામ્યા પણ તેથી કાંઈ વળ્યું નહિ. મોટા સાગર પાસે પાણીનું ટીપું શીગણનામાં હોય. યવન સેના સાગર પાસે રજપુત સંખ્યા લડતાં લડતાં વિલીન થઈ ગય.
બહાદુરશાહની પ્રચ’ડ પ્રતિશોધ પીપાસા આજ શાંત થઇ. અગ્રણ્ય રજપુત નરનારીના હૃદયશાણીતે તેની કઠોરહૃદય વાળા પ્રશમિત થઇ. દુરાચાર બહાદુર શાહ પાતાનુ' જયદ્રષ્ય જોવા ચિતાડના સ્મશાનમાં ગયા. તે દ્રશ્ય બિભત્સરયુક્ત અને હૃદયને સ્તબ્ધ કરે તેવું હતુ. તે દ્રશ્ય જોતાં નૃશ ́સનું હૃદય પણ સ્તંભિત થાય, તે નૃશ ંસનુ ં હૃદય સહસા ઉલ્લસિત થયું. નરશેાણીતે ચીતાડના મા સીંચાઇ ગયા. આજ ચિતાડના પ્રલય કાળ પાસે આયે. કાઇ નહાતુ ! પુરૂષ સ્ત્રી બાલક વીગેરેએ પ્રાણ ત્યાગ કર્યાં. ચીતાડપુરી આજ જીવ સુન્ચ થઇ ગઇ રાજસ્થાનનું પ્રધાન, પ્રધાન સામંતકુળ આજ આશ્રય વીનાનુ થઈ ગયુ, રાજસ્થાનના પ્રધાન પ્રધાન રાજવંશ આજ મૂળ વીનાને થયો. આ ભયાવહુ કાળ રાણીંગણે બત્રીસ હઝાર રજપુત ચેાધ્ધાઓએ પોતાના જીવનના ઉત્સર્ગ કયેર્યાં. આ, ચીતાડપુરીનુ બીજી' ઉત્સાદન.
વીજયાન્મત મહાદુરશાહે, જુદી જુદી જાતના ઉત્સવમાં અને આનંદમાં પંદર દીવસ ગાળ્યા. તેવામાં તેને ખબર મળ્યા જે મોગલ વીર હુમાયુન ચીતાડના ઉદ્ધાર કરવા આવે છે. બહાદુરશાહનું પાષાણ હૃદય ભચથી ભાંગી ગયું. દુરાચાર અધીક વીલંબ ન કરતાં મહાદુરશાહે પોતાના દેશ તરફ જવાની ગોઠવણ કરી. શાશુઢ સબંધ સુત્રથી બધાઈ અગાળાના`જયનું કામ પડતું મુકી હુમાયુન ચીતાડના ઉધ્ધાર માટે આવ્યેા તેનુ· કાંઇ કારણ માલુમ પડતુ નથી. મુસલમાન ઇતી હાસ લેખેકે ભ્રમમાં પડી લખે છે જે રાણા વીક્રમજીતની પ્રાર્થનાથી હુમાયુન, ચીતાડના ઉધ્ધાર કરવા આન્યા હતા. પણ તે સખપે. ભટ્ટ લેાકેાને અભીપ્રાય ચુક્તિયુક્ત અને પ્રમાણીક લાગે છે.
* જે વિશ્વસ્ત રજપુત વીરે, ઉદયસિંહની આવા ભીષણ વિપ્લવમાંથી રક્ષા કરી તેનું નામ ઝુકાસેનક્રંદેરા સંવત ૧૫૮૯ (ઈ, સ. ૧૫૩૩ ) માં ચિતાડનું તે ઉત્પાદન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com