SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ટાડ રાજસ્થાન. હઝારા ચેષ્ટા કરવાથી પણ, તે હઝારો વૃશ્ચિકદશન જેવી પીડા આપનારી પિતૃ હત્યાને વિસરી શકયા નહિ. જે રાજાએ તેના ખતા પાસે બંધાયા હતા. તે રાજાએ તેની ઘૃણા કરવા લાગ્યા. ત્યાર પછી લાઈલાજ થઈ તેણે દીલ્લીશ્વરના ચરણ તળે આશ્રય લીધા. તેના કરમાં પેાતાની પુત્રીને આપી તેણે તેની સદદ માંગી. દુરાચાર ઉદ્દો દિલ્લીશ્વર પાસેથી પાછે ફ્રી દિવાનખાનામાંથી બહાર આવતા હતા એટલામાં તેના શિરા દેશું વજ્રઘાત પડયે, તેટલામાં તે ભૂમિતળે પડી મરણ પામ્યા. કઠોર પાપનુ કઠોર પ્રાશ્ચિત થયુ ? પાપિ જીવન નાટયની ચાનિકા અંતકાળ માટે પડી. ભટ્ટ સંપ્રદાયભૂક્ત એક આશામીએ ઉદ્યોને તેના કલક્તિ કામાં મદદ આપી હતી. રાજસ્થાનમાં તે સમયે બ્રાહ્મણ, યતિ, ચારણ ભાટ વિગેરે પ્રતિગ્રહજી વી. લાકે માંગણુ નામે કહેવાતા હતા. તે માંગણા સર્વદા વિદ્વેશ ભાવવાળા હતા. એક બીજાના ઉપર પ્રભુત્વ સ્થાપવા તેઓ વીશેષ ઉત્સુક હતા, વીરવર હમીરના રાજ્યથી તેમાંથી માત્ર ચારણ વિશેષ પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠાવાળા થયા. ગણના કરી એક ચેષી બ્રાહ્મણે કહ્યું જે “ એક ચારણના હાથથી રાણા કુંભનુ મૃત્યુ થાશે. ” રાણાની પ્રથમની ચારણ ઉપર વિરક્તિ હતી. આ ક્ષણે બેશીની વાણી સાંભળી રાણાએ સઘળા ચારણાની ભૂસ'પતિ ખેંચી લીધી અને તેને દેશનિકાલ કરી દીધા. ચારણાને કઠાર ડેડિત કરવાથી રાણાએ દુઃહસિક કામ કર્યું એમ કહેવાય. પણ ચારણાને એ કઠોર દંડ ઘણા સમય ભોગવવા પડયા નહિ. યુવરાજ રાયમલ્લના સદનુષ્ટાનથી તેએએ એકઠોર દંડમાંથી નિવૃતિ મેળવી યુવરાજ રાયમલ + કોઇએક અવૈધિક કાતુહલને વશવર્તી થઇ, રાણાના હુકમે ઈડર પ્રદેશમાં દેશનીકાલની સજા ભોગવતા હતા. એક ચારણ તેને અનુગત હતા. તે ચારણે કૈાશળથી તેનુ મનોર ંજન કરી, રાજાના અનુગ્રહ પોતાની ભૂસ'પત્તિ સાથે મેળળ્યેા. પેાતાના પરાક્રમથી અને સત્તાથી સં. ૧૫૩૦ ( ઈ. સ. ૧૮૭૪ ) માં રાણા કુંભના સિંહાસન ઉપર રાણા રાયમલ બેઠા. સિંહાસન ઉપર બેઠે તેના અગાઉ રાષ્ટ્રાપહારી પિતૃતા ઉદોની સામે તેને ખડગ લેવું પડયું હતું. પાંખડ ઉદાએ પરાજય પામી, દિલ્લીસ્વરના શરણે જઇ, તેને પેાતાની પુત્રી આપવા પ્રતિજ્ઞા કરી હતી, પણ વિધાતાએ તેની તે પ્રતિજ્ઞા પાળવા દીધી નહિ તેના સિહેષમલ્લ અને સૂર્યમલ નામના બે પુત્ર હતા. ઉદાના શાચાય મૃત્યુ × રાયમલને કોઈ વિલક્ષણ કારણ માટે રાણાએ નિર્વાસિત કર્યાં. જે દિવસે રાકુંભે યવન લોકો ઉપર અનુંઝુનું યુદ્ધ સ્થળે જય મેળવ્યા. તેના ખીજા દીવસે તે કોઇ કારણસર આસન ગ્રહણ કરી કોઇ મંત્રનું ઉચ્ચારણ કરી પેાતાની તલવાર માથા ઉપર ત્રણવાર ફેરવતાં હતા. રાયમલ્લે તેનું કારણ રાણાને પુછ્યું. રાણાએ ક્રેાધ પામી તેને બહિષ્કૃત કર્યાં. તેજ રાયમલ્લના અવૈધ કુતુલનું વિષમય કુળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy