SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભનું સિંહાસનનારાપણ ઈ ૧૭૫ મધ્યમાં થઈ કીલ્લા ઉપર ચઢી શકયા હતા, પણ રાજકુમારીને મળી શકયે નહિ. રૂડી રીતે અરધે! સૈકા રાજશાસન ચલાવી રાણા કુંભે, પરિણતાવસ્થામાં પગલું મુક્યું. તેના સ્વજાતીય અને સ્વદેશીય શત્રુએ તેના પ્રચંડ પરાક્રમથી હાર પામી મંત્રમુગ્ધ ભુજગની જેમ, વિનીત ભાવે, તેના વશવર્તી થઈ રહેલા હતા. અનેક કિલ્લા, દેવાલય વીગેરે બનાવી તેણે ભાતૃભૂમિને અલંકૃત કરી દીધી. એટલામાં રાણા કુંભના ફળવાન જીવન તના મૂળમાં એક પાખડી નર રાક્ષસે. કઠારકુઠારા ઘાત કર્યાં. તે સમયે પિશાચના પૈશાચિક દુરાચરણથી કલકિત થયા. જે પરમ ગુણાધાર રાણા કુલે, દીર્ઘકાલ શાંતિ અને સુખ ભેાગવી વાહૂકયના માર્ગમાં પગલુ મુકયુ હતું. તે રાણા કુંભ પિશાચ ધાતુકના છરીના ઘાએ આ લાકના ત્યાગ કરી ચાલ્યેા ગયે. સં. ૧૫૨૫ ( ઇ. સ. ૧૪૫૯ ) નું વર્ષ એક અશ્રુ પૂ રોમાંચકર ભયકર વ્યાપારથી કલકિત થયું, જે પિશાચ નર રાક્ષસે પુત્ર હોઈ પોતાના જન્મ દાતાનું હૃદય શાણિત પાડયું. તેનું પાપી નામ આ જાતિના પવિત્ર ઇતિહાસમાં લખવા ચેગ્ય નથી. તે નામના ઉચ્ચાર કરવાથી પાપ થાય છે. તે પિતૃદ્ઘતાનુ નામઉદા–રાજસ્થાનના કવિએ તેને હત્યારા નરહંતા વીગેરે અવજ્ઞાસૂચક નામે ખેલાવે છે. દુન્ધ દુલિપ્સાને વશીભૂત થઈ દુરાચાર પિતૃઘાતિએ, હીણાકામાએ જે રાજ્યના કમો કયે તે રાજ્ય તે થાડા સમય ભેગવી શકયેા. વળી તે અલ્પકાળ પણ સુખથી કહાઢયા નહિ. રજપુતાની વિષ દૃષ્ટિથી તે કાળાતિપાત કષ્ટથી કરતા હતા. ત્યાં સઘળાં બધુ ખાંધવ આત્મીયજના વીગેરેએ તેને ત્યાગ કર્યાં. એ પરિત્યક્ત અને પ્રણિત અવસ્થાએ પેાતાનું પાપાર્જિત સિંહાસન લાંખે કાળ રાખવા તેણે હિણ પદસ્થ આશામી સાથે કપટ ખંધુત્વ સ્થાપ્યું. તે પાપિ ઉદાએ દેવરા સામતરાજને સ્વાધીન રાજાના પદે સ્થાપ્યા અને તેની સાથે મિત્રતા બાંધી પણ દુવૃત્તને એક ક્ષણવાર પણ શાંતિ મળી નહિ. તેણે ચેાધપુરના * રાજાને શભર આજમીર અને કેટલાક જનપદ તેણે ખંધુતા માટે આપ્યાં. તેના મનમાં વિશ્વાસ હતેા જે તેએ તેને મદદ આપે ટુકામાં તેના અભિલાષ પૂર્ણ થયેા નહિ. તેને મનાવેદનાની પણ સીમા રહી નહિ. પેાતાના પાષાણ હૃદયની તૃપ્તિ કરવા માટે પાપિષ્ટ ઉદાએ રાજ્યમાં અત્યાચાર કરવા શરૂ કર્યાં. તેના અત્યાચારથી રાજ્યમાં તે સભ્રમહિણ થઇ પડયા, મેવાડ રાજ્યનું ગૈારવ વધારવા રાણા કુંભ જેવા સુદક્ષરાજાઓએ દીર્ઘ કાળ ઉદ્યમ કર્યા હતા. તે ક્ષત્રિયાધમ રાજ કુલાંગાર ઉદ્યોના રાજ શાસનમાં કેવળ નિરર્થક ગયા. ઉત્તાને સઘળુ વૃથા થઇ પડયું, *સમાલાચ્ય ઘટનાના દશ વર્ષ અગાઉ સ. ૧૫૬૫ માં ચેાધરાવે યાધપુરની પ્રતિષ્ટા કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy