________________
[0]
સ્થાનકવાસીએ, ઉપરના ભેદ નહિ જાણતા હેાવાથી, પહેલેથી જ મૂર્તિ પૂજાની સાથે મૂર્તિને પણ અમાન્ય ઠરાવી છે. ત્યારે મારા પુસ્તકમાં મે મૂર્તિ ધમ્મ છે તે દાખલા દલીલથી બતાવેલુ છે. ત્યાં એ પણ બતાવેલુ છે કે મૂર્તિને દરેક જૈને માનવી જ જોઇએ તે જરૂરતુ નથી. પણ અત્યારે માણસની કક્ષા પ્રમાણે તેને મૂતિ ધર્મારાધનમાં ઉપયોગી થઈ પડે છે.
છતાં પણ ચુસ્ત સ્થાનકવાસી તરીકે સ ંપ્રદાયમાહી શ્રી રતનલાલજી ડાશીએ તેમના સમ્યગ્દર્શન પત્રમાં તથા શ્રી જીવણુલાલ છગનલાલ સંધવીએ તેમના “સ્થાનકવાસી જૈન ” પત્રમાં કેટલાક ખોટા ઉહાપાષ મચાવેલે છે. સ્થાનકવાસીએએ મારૂ મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયે ” પુસ્તક વાંચેલું ન હવાથી ઉકત ઉહાપાતની ખોટી વાતેથી ભાળવાઈ ન જાય અને ગેરસમજુત ઉભી ન થાય તેટલા માટે આ પુસ્તક તૈયાર કરવાની જરૂર પડી છે.
'
66
આ પુસ્તકમાં મૂર્તિને લગતા જે જે પ્રકા “મારા મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયે” પુસ્તકમાં છે તે બધા અહીં આપેલા છે, અને વાંચકે ને સમજવાની સગવડ ખાતર તે પ્રકરણાના ભાગ જુદો જ રાખેલે છે અને તે પ્રકરણાના દરેક પાનાનાં મથાળે નામ તથા પાના નંબર મૂળ પ્રમાણે જ છાપેલા છે.
જૈન સિદ્ધાંત માસિકના ગ્રાહકેને
તથા
ખીજાઓને જેમન
(6
મૂળ જૈન ધર્મ અને હાલના સપ્રદાયા પુસ્તક અપાઈ ગયું છે તેમને આપવાની આ પુસ્તકની નકલામાં ઉપર લખ્યા પ્રકરણાને ભાગ ઉમેરેલે। નથી.
,,
આ પુસ્તક લખી પ્રસિદ્ધ કરવામાં મારા કોઈ અંગત સ્વાર્થ નથી. હું પાતે સપ્રદાયવાદથી અલગ રહી ફક્ત મૂળ શુદ્ધ જૈન ધમ' અનુસરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com