________________
[ } ]
મારું એ “મૂળ જેમ ધમ અને હાલના પુસ્તક તે વખતે મે શ્વેતાંબર મૂર્તિપૂજક તથા સાધ્વીઓને તથા જૈન પત્રાને માકલી આપ્યું હતું. પરંતુ સ્થા, શ્રાવકામાં માસિકના ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત ભાગ્યે જ
જૈન સિદ્ધાંત
બીજા દશેક શ્રાવકોને માકલાયું હશે.
66
,,
""
સંપ્રદાયા ” નામનું સ્થાનકવાસી સાધુ
જૈન ધર્માંતે અનેક સ’પ્રદાયામાં અને ફાંટાઓમાં છિન્નભિન્ન કરનાર ફકત સાધુ મુનિએ જ છે, તેમજ સંપ્રદાયાનેફાંટાઓને ટકાવી રાખનાર સાધુ સાધ્વીએ જ છે. શ્રાવક શ્રાવિકાઓને મૂળ જૈન ધર્મ બતાવવાને બદલે પાતાતાના સંપ્રદાયના આગ્રહી બનાવનાર પણ સાધુ સાધ્વીએ જ છે. તેથી મારું ፡፡ મૂળ જૈન ધર્મ અને હાલના સંપ્રદાયા” પુસ્તક મેં બધા સાધુ સાધ્વીઓને માકલી આપ્યું હતું.
એ પુસ્તક ઘણા માટા ભાગને પસંદ પડયું છે અને તે તેમના તરફેથી મને મળેલા તેમના પ્રશંસાપત્રા ઉપરથી જાણી શકાય છે. તેમાંના કેટલાક પત્રા “ જૈન સિદ્ધાંત ” માસિકના જાન્યુઆરી તથા મા ૧૯૬૩ના અંકામાં પ્રગટ કરવામાં આવ્યા હતા.
""
શ્વેતાંબર જૈનેામાં મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી એમ મુખ્ય એ સપ્રદાય છે. તે એમાં મુખ્ય મતભેદ મૂર્તિપૂજાના છે. પરંતુ આજ સુધી મૂર્તિપૂજામાં મૂર્તિને પણુ સમાવેશ થતા હતા. પણ મૂર્તિ અને મૂર્તિપૂજા એ એ જુદા જુદા વિષયેા છે તે મેં શાસ્ત્રીય રીતે સવિસ્તર દાખલા દલીલાથી સ્પષ્ટતાથી મારા મૂળ જૈન ધર્મ” પુસ્તકમાં બતાવી આપેલ છે, અને મૂર્તિ તીર્થંકરોના સમયમાં પણ હતી અને સાવદ્ય દ્રવ્ય મૂર્તિપૂજા પાંચમા આરામાં શરૂ થઇને વધતી વધતી હાલના સ્વરૂપે પહોંચી છે તે પણ તેમાં અતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com