________________
જાણુ હવા સંભવ છે. એટલે એનું અને સુગંધને સુયોગ થયો. જ્ઞાનરૂચિ ભવ્યાત્માઓ તેવા રૂચિમત શ્રેતાઓ અને સ્થાવાદ રેલી અને જડ ચૈતન્યની વહેંચણ કરી બતાવનાર ગૃઢગંભીર ઉદાર જીનવાણીને પ્રરૂપનાર એવા જ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી વક્તા! આમ વક્તાશ્ચાતા યોગથી પાટણને ઉપાશ્રય, ભવ્ય પ્રાતાએથી ચીકાર થઈ જવા લાગ્યા.
હવે હમેશાં પાટણમાં શ્રીમદ્ દેવચંદ્રજી, ભવિજને આગળ જેનાગમનું સ્યાદવાદુ શૈલીયુક્ત વખાણ વાંચવા લાગ્યા. અને જ્ઞાનાનંદ ઉભરાવા લાગ્યો. સ્યાદવાદ લીયુક્ત દ્રવ્યાનુયેગની વાચના જ્યારે તેના ખપી જીવની પાસે વાંચવામાં આવે છે અને એ વાચનામાં ચર્ચાની રસભરી ઝીઓ ઉડે છે ત્યારે વક્તા છેતાઓને કે અને કેટલો અદભુત આનંદ થાય છે, સ્વાનુભવની કેવી લલિત લહરિએ તેમનાં ધર્મભાવના ભર્યા મસ્તકે ડેલાવે છે તેને અનુભવતો તેવા જ્ઞાનરસિક ભવ્યાત્માઓને જ થાય.
આ વખતે પાટનગરમાં પુનમિયા ગચ્છના તેજસી દેસી નામે મહા ધનાઢય વૈભવશાળી-કાવ્યરસિક-શ્રીમાળી કુલભૂષણ નગરશેઠ હતા. જેની આજ્ઞામાં કંક રાજા રાણુઓ રહેતા. તે જૈનધર્મના આભૂષણરૂપ ગણાતા હતા. કાવ્યકલા વિશારદ વિદ્વાન શિરોમણિ શ્રીભાવપ્રભસૂરિને (પુસ્તક સંગ્રહ ) જ્ઞાન ભંડાર પાટણમાં વિશાળ હતા. જ્યાં અનેક વિદ્યાથીઓ અધ્યયન કરતા હતા. એવા શ્રી ભાવપ્રભસૂરિના ઉપદેશથી અખુટ ત્રાદ્ધિ સમૃદ્ધિવાળા નગરશેઠ તેજસી દેસીએ સહટ ભરાવેલ છે.
આ નગરશેઠને ત્યાં પાટણમાં પરવારેલ શ્રીમદ્દ દેવચંદ્રજી પિતે એક વખત પધાર્યા, ને વાર્તાલાપમાં શેઠને શ્રીમદે બહુજ
અમને શ્રીમદ્દનું પોતાનું લખાણ વધારે વિશ્વાસપાત્ર જણાય છે કે પિતાના મિત્ર દુર્ગાદાસના માટેજ આગમસાર શ્રીમદ રો હોવા જોઇએ. કારણ શ્રી કવિયના લખવા કરતાં આગમસારના રચયિતાનું પિતાનું લખાણ વિધારે પ્રમાણપત્ર બાદ રાકે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com