________________
રપિપાસુ અને ભક્તિમાન હશે? તે વિચારવા ગ્ય છે. પિતાના ભકતને માટે પગ આવા ઉત્તમ ગ્રંથની રચના કરવી એ અતિ આદરણીય એવું અનુકરણીય છે. આ ગ્રંથના સંબંધમાં દેવવિલાસના રચયિતા નીચે પ્રમાણે લખે છે –
મરટ ગામે ગુરૂએ ભલેહલાલ, આગમસાર કીધે ગ્રંથરે. વિમલદાસ પુત્રી હોય ભલી હોલાલ, માઈજી અમાઈ શુભ પુષ્પરે. દેય પુત્રીને કારણે હલા. કીધે ગ્રંથને આગમસારરે
તાસશિષ્ય આગળરૂચિ, જૈનધર્મદાસ. દેવચંદ આનંદમેં, કીને ગ્રંથ પ્રકાશ. આગમસા દ્વાર યહ, પ્રાકૃત સંસ્કૃતરૂપ. ગ્રંથકી દેવચંદમુનિ, જ્ઞાનામૃત રસકુપ. કર્યોહાં સહાય અતિ, દુર્ગાદાસ શુભ ચિત્ત.
સમજાવન નિજ મિત્તકુ, કીને ગ્રંથ પવિત્ર. ગુજરાત પાટણમાં આગમન.
સિદ્ધાંતના જ્ઞાતા, જેનમતકુશળ, સ્વાનુભવ મસ્ત શ્રીમદ્ ગુજરાત તરફ પધાર્યા. શ્રી ખીમાવિજયજીએ પોતાના શિષ્ય જિનવિજયજીને વિશેષાવશ્યક ધરાવવામાટે શ્રીમને ખાસ આમંત્રણ કરી પાટણ બોલાવ્યા હતા અને જ્ઞાનદાનના પરમ રસીઆ, સમાનદષ્ટિ, તત્વજ્ઞાન ભાસ્કર શ્રીમદે તે વિનંતી કબૂલ રાખી ત્યાં ગયા હતા. ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં શ્રીમદ્ વિ. સં. ૧૭૭૭ માં પધાર્યા, અને વિદ્વાન બ્રાતા શ્રાવકોના અભિલાષથી તથા વિનંતિથી વ્યાખ્યાન વાંચવા લાગ્યા. તત્સમયના પાટણમાં જેનધર્મની જાહેઝલાલી ઝળકતી હોય એમ લાગે છે. તેમજ શ્રાવકે પણ સિદ્ધાંતના જાણુ તથા ઉચ્ચાધ્યાત્મજ્ઞાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
www.