________________
માગમસાહ.
શ્રીમદે મેટાકટ મરેટમાં મૃ. ૧૭૭૬ના પ્રશ્ન માસમાં આગમસાર નામના અદ્વિતીય ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં ત્રણ કરણ, પદ્રવ્ય, આઠપક્ષ, સતનય, ચારનિક્ષેપ, ચાર પ્રમાણે, સમભંગી, નિગોદ, ચાર ધ્યાન, ભાવના, સમકિત, નિશ્ચય વ્યવહાર સ્વરૂપ, પંચ સમવાય વિગેરે અદ્ભુત અને અતીવ ઉપયોગી વિષને સમાવેશ કરવામાં આવ્યો છે. કહે કે સર્વ આગામોને સાર દેહન કરી તેમાં સમાવવામાં આવે છે. બાળજીને આગમાં પ્રવેશ કરાવવાની ચાવીરૂપ આ ગ્રંથ છે, અને તે શ્રીમદે બાળપર અત્યંત કરૂણા કરી ઉ૫કારબુદ્ધિએ રચે છે. આ ગ્રંથના સંબંધમાં પૂર્ણાહુતિમાં શ્રીમદ કર્યો છે કે –
તત્વજ્ઞાનમય ગ્રંથ યહ, જે બાલા; નિજાર સત્તા સબ લીખે, પ્રેતા લહે પ્રધ. તા કારણ દેવચંદ મુનિ, કીને આગમગ્રંથ ભણશે ગુણશે જે ભાવિક, લેશે તે શિવપંથ. કથક શુદ્ધ પ્રેતા રૂચિ, ભિલો એહ સંગ; તત્ત્વજ્ઞાન શ્રદ્ધા સહિત, વલી કાય નિરોગ. પરમાગમશું રાચજે, લહેશે પરમાનંદ; ધર્મરાગ ગુરૂ ધર્મ છે, ધરજે એ સુખકંદ. ગ્રંથ કયો મન રંગ, સિત પખ ફાગુણમાસ; ભમવાર અરૂ તીજ તિથિ, સફલ ફળી મનઆશ.
આ આગમસાર ગ્રંથની રચના મરગામમાં શ્રીમદે પિતાના શ્રાવક વિમલદાસની બે પુત્રીઓ માઈ અને અમાઈઝના માટે ખાસ ર. છે. જે બાળાઓના ખાતર આ ગહન જ્ઞાન ગાંધીર્યાદિ ગુણે યુક્ત ગ્રંથ લખ્યો તે બાળાઓ કેવી ભાગ્યશાળી-જ્ઞાન
આયમસારની રચનાના કારમાં ઉપરોક્ત કથન શ્રી કવિયના કથન પ્રમાણે છે. જ્યારે શ્રીમદ્દ પિને આગમસારની પૂર્ણાહુતિમાં નીચે પ્રમાણે ભુવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com