________________
વધી જાય છે. આ બધા વિષથી ભરેલે આયે દ્રવ્યપ્રકાશ સવૈયા એકત્રીસા દેહા-ચોપાઈ–સવૈયા, તેવીસામાં પધબદ્ધ રચનામાં ર છે-તેની વાનગી ડીક નીચે આપી છે.
રોપાઈ કરમ કરમકી રજાં ન્યારા, જે ધ્યાહિ ચેતનકી ધારા, લહે નિત્ય પદ તેહ અનંત. સ્યાદ્વાદયુત સંત મહંત.
જેરસે રજજુ સર૫ ભ્રમમાને ત્યે અજાન મિથ્યામતિ ઠાને. દેહ બુદ્ધિકે આત્મ પિછાને, યાતે બ્રમહેતુ પસારે.
ગ્રંથમહિમા વર્ણન.
સવૈયા એકત્રીસા પરસુ પ્રતીત નાંહિ, પુણ્ય પાપ ભીતિનાંહિ, રાગદેષ રીતિનાંહિ, આતમ વિલાસ હૈ. સાધકકે સિદ્ધિ હૈકિ, બુ કુબુદ્ધિ હૈકિ, રિજેકે રિદ્ધિજ્ઞાન ભાનકે વિકાસ હૈ, સર્જન સુહાય કુજ, ચંદ ક્યું ચઢાવ હૈકિ, ઉપસમભાવ યામં આધક. ઉલ્લાસ હૈ, અન્યમત અફંદ, બંદત હય દેવચંદ, એસે જેન આગમમેં -દ્રવ્ય કે પ્રકાશ હૈ.
સંવત કથન. વિક્રમ સંવત માનયહ, ભયલેસ્યાકે ભેદ, શુદ્ધ સંયમ અનુમદિકે, કરી આસવકે છે.
( ૧૭૬૭ ) એકંદર-દ્રવ્ય પ્રકાશમાં એવા મહત્વના જ્ઞાનામૃતના સાગર ઉછળે છે કે તેના વાચનને અનુભવ કાર્ય શિવાય ભાગ્યેજ તેને
ખ્યાલ આવી શકે. આ ગ્રંથમાં શ્રીમદુને દ્રવ્યાનુભવ કેટલે તીવ્ર હશે તેને ખ્યાલ આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com