________________
લીધું. છ કર્મગ્રંથ, કમપ્રકૃતિ શાસ્ત્ર ( કમ્મયડી ) પદ્રવ્ય, આદિ જૈન આમ્નાયના તમામ જાણવા ભણવા યોગ્ય ગ્રંથે જાણે સકલ શાસ્ત્ર પારંગત થયા. આ અને અન્ય ભણવા ગ્ય શાસ્ત્રગ્રંથ તથા ભાષા સાહિત્ય, તત્ત્વજ્ઞાન. અધ્યાત્મ જ્ઞાન, કાવ્ય, અલંકાર, આદિતમામ પ્રકારનાં શાસ્ત્રાશીખી પૂર્ણતયા પંડિત થયા અને દેવવિલાસના રચયિતા શ્રી કવિયણ દેવવિલાસમાં કહે છે તેમ –
સિકલ શાસ્ત્ર લાયક થયા હો. જેહને થયું મઈ સુઈ જ્ઞાનરે.
દે. વિ. પુ. ૧૭ શ્રી દેવચંદ્રજીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થયાં. પૂર્વકમની પ્રબળ શુભસત્તા પૂર્વકને પશમ, ગુરૂકૃપા, સરસ્વતીની પૂર્ણ પ્રસન્નતા તથા અખલિત શાસ્ત્રાભ્યાસે ઉદ્યમ આટલાં વાનાં જેને ઉપલબ્ધ છે એવા શ્રી દેવચંદ્રજી મહાપંડિત કવિરાજ અધ્યામજ્ઞાની અને તેમાં શી નવાઈ? અને ઉત્તમ પશમને લીધે મતિશ્રુત જ્ઞાન પ્રાપ્ત કરે તે સ્વાભાવિક ગણાય. શ્રી રાજસાગર સ્વર્ગગમન.
વિ. સં. ૧૭૭૪ માં શ્રીમના ગુરૂદેવ વાચક રાજસાગરજી સ્વર્ગવાસી થયા, અને શ્રીમદ્ આ ગુરૂવિરહને ઘા સત લાગે. ગુરૂભક્ત શિષ્યને જ ગુરૂવિરહના કષ્ટની ખબર પડે છે. વળી તુર્તામાંજ એટલે સં. ૧૭૫ માં પાઠક જ્ઞાનધરમજી પણ સ્વર્ગવાસી થયા. આમ આ બેઉ પાઠકના સ્વર્ગ ગમનથી શ્રીમદ્દ જાણે એકલા બની ગયા હોય તેમ થયું. શ્રી ધ્યાનદીપિકા ચતુષ્પદી,
વિ. સં. ૧૭૬૬ના વૈશાખ માસમાં પંઝાબમાં મુલતાન નગ૨માં શ્રીમદે ધ્યાનદીપિકા ચતુષ્પદી નામને ધ્યાનવિષય પર અદ્વિતીય ગ્રંથર, આ ગ્રંથમાં શ્રીમદે ધ્યાનના તમામ પ્રકાર, તેનાં સાધ્ય ઉપકરણેને વ્યગુણ પર્યાયથી ઘટાવી કેવા મુનિ યાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com