________________
૧૨
ષ્યમાં ઘણા લાભને દેખી ધર્મલાભ કહી તેને બ્રહ્મણ કર્યાં. આમ આ દેવચંદ્રરૂપી અમૂલ્ય રત્ન વાચક શ્રીરાજસાગરજીરૂપી કુંદનમાં જડાયું, કનક રત્નના સુર્યાગ થયા, જેને પરિણામે એ રત્ન વિશ્વ પ્રકાશત અની ઉડયું.
દીક્ષા.
દેવવિલાસના રચિયતા શ્રી કવિયણે દેવવિલાસમાં વાચકશ્રી રાજસાગરજીને ‘ કાવિદ મૈં શિરતાજ ’ એવું બિરૂદ આપ્યું છે. તેઓશ્રીએ યાગ્ય પાત્ર જાણી શ્રી દેવચંદ્રને દીક્ષા આપવાના વિચાર કર્યા. મુક્તિ માર્ગના દરવાની ચાવી સમાન સચમ રત્નને યાગ્ય જાણી તે વિચાર, શ્રીસંઘને પ્રકટપણે જણાવ્યેા. શ્રીસંઘે પણ ગુરૂ મહારાજનું વચન પ્રમાણ કરી ભારે આડંબરયુક્ત અનેક મહાત્સવપૂર્વક સ, ૧૭૫૬ માં માત્ર ૧૦ વર્ષની કુમળી વયમાં ગુરૂશ્રી રાજસાગરજીએ આ બાલ શિષ્યને લઘુ દીક્ષા, સંઘ સમક્ષ આપી તેમને કૃતાર્થ કર્યા અને પાતે કૃતા થયા. જાણે ભારતવર્ષને એક મહાપુરૂષનું દાન કરતા હોયને? તેમજ શ્રીમદ્ દેવચંદ્રજીને મુક્તિમાર્ગને દેખાડવાના સંકેત કરતા હાય તેમ અને અનેક ભવ્યજીવાને હિતકર તથા અનેક ગૃહન આત્મજ્ઞાન તથા અધ્યાત્મજ્ઞાનગ્રંથાના પ્રણેતા સરસ્વતીપુત્ર જેવા
આ પુરૂષ રત્નને જોઈ પ્રમાદ ધારતા હોય તેમ મહેાત્સવમાં નરનારીઆ દેવ દેવીઆની માફ્ક હર્ષ પામ્યાં. આ અવસરે ભારત વર્ષના જૈન સંઘને એક અણુમૂલ વિદ્વત્ન-ઉત્કૃષ્ટ કવિ સમથ પડિત લાલ્યા. તે પછી શ્રાજિનચંદ્રસૂરિએ શ્રીમદ્ દેવચંદ્રજીને વડીદીક્ષા આપી રાજવિમળ નામ સ્થાપ્યું, પણ મૂળ દેવચંદ્ર નામજ પ્રસિદ્ધ તા થયુ. શ્રીમદ્ તપશ્ચાત શુદ્ધાચારથી દીક્ષા પ્રતિ પાલન કરતા વિચરવા લાગ્યા.
સરસ્વતી મંત્રની આરાધના તથા પ્રસન્નતા.
શ્રી રાજસાગરજી મહારાજ હવે આ ભાગ્યશાળી શિષ્યરત્નથી ( રાજવિમળને ) દેવચંદ્રજીને હિત કરનાર એવા વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com