________________
આ દંપતીમાં સંપ, પ્રીતિ. આનંદ અને શાંતિ ભર્યા જીવનની કેવી પરંપરા હશે તે ઉપરોક્ત પંક્તિઓથી સહજ પ્રતીત થાય છે.
જ્યાં સ્વભાવે કલેશ કુસંપ અપ્રાનિ સ્વાર્થના ઝગડા જામેલા રહે છે તેવા દંપતી ને આવા ઉત્તમોત્તમ પુત્ર રત્નની પ્રાપ્તિ સંભવતીજનથી, પણ સત્ય તથા સ્વાભાવિકજ વિશુદ્ધ પ્રેમ, ધર્મભાવનાના પગે રંગાઈ, એકતાના અનહદ આનંદે જડાઈ સારિક જીવને જ્યાં જવાનું હોય ત્યાં જ આવા સુપુત્ર રત્નનું પ્રાકટય સંભવે છે.
શ્રીમનાં માતાપિતાને ગુરૂભકિત પર પણ કે ઉત્કટ પ્રેમ હતે તે કવિ પણ કહે છે –
અનુક્રમે ગુરુતિહાં આવીયા, વાંદવા દંપની નામ. વિ. ધન બાઈ શ્રી ગુરૂને કહે, શુણે ગુરૂ સુગુણનું ધામ. વિ. સ. ૮ પત્ર વચ્ચે જેહ માહરે, હરાવીસ ધરી ભાવ. વિ. યથાર્થ વયની જપના. મુગુરુએ જા પ્રસ્તાવ. વિ. સાં. ૯
દે. વિ. પૃ. ૯. પુણ્યશાળી, ધર્મ ભાવના વાળા મનુષ્યોને જ સદ્ગુરૂ પર આંતરિક ઉલાસ ભર્યો પ્રેમભક્તિભાવ ઉભરાય છે. ધનબાઈ શ્રીરાજસાગરજી વાચકજીને વંદન કરવા આવેલ છે, ત્યાં ધર્મશ્રવણને પરિણામે, પુત્ર પરમપદ પામે એવા ઉત્તમ સ્થળે, ગુરૂ ચરણે અર્પણ કરવાને સંકલ્પ કરી તે ગુરૂને જાહેર કરે છે. પુત્ર પર માતાને પ્રેમ અને મેહ તે વિશ્વવિખ્યાત છે. જગપરના કોઈ પણ દેશની માતાને પુત્ર પ્રેમ ન્યુન નથી સાંભળે, છતાં પણ પુત્રને તેના પારલૌકિક હિતાર્થે ગુરુ ચરણે સાંપવાના ધનબાઈના સંકલ્પથી તત્સમયની ભાગ્યશાળી લલનાઓના આદર્શ સ્વાર્થ ત્યાગની પરંપરા સ્પષ્ટ થાય છે. મેવાડ મારવાડના ઉદ્ધારક દુર્ગાદાસ ભામાશા આદિ નીતિ વિશારદ. ધમ મૂતિસમા કમવીરની પૂજ્ય જનનીઓનાં જેવાંજ ધનબાઈ હતાં, પોતાના પુત્ર પર સાંસારિક મેહ ઘટાડીને તેને અમરકરવા ગુરૂચરણે સોંપવાના સંક૯પમાં પુત્ર પ્રેમ અને અપૂર્વ ત્યાગ સ્પષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com