________________
સામાન્ય જન સમુદાય શક્તિમાન થઈ શકે નહિ. રાણા પ્રતાપને ટેક ટકાવી રાખવામાં તથા તેને સ્વતંત્રતામાં જ રહેવામાં મુખ્ય કારણભૂત ભામાશાને તેમજ રાડેડ દુર્ગાદાશને પ્રકટાવનાર વીર ભૂમિ એજ આપણું ચારિત્રનાયકની જન્મભૂમિ હતી અને એમાં પ્રકટેલ વીર, કમરાયથી યુદ્ધકરી વિજ્યી થાય. શ્રીમદ્રને જન્મ.
વિશ્વ કલ્યાણને માટે, વિરલ વિભૂતિ અવતરે, ધર્મ પરિત્રાણને માટે, જીવન પૃથ્વપટે ધરે, માત પણ પુણ્યશાળી જે દિવ્ય સ્વપ્ન જુએ અરે, જન્મ પામી મહાત્માઓ, જગને ધન્યજ કરે.
(
શ્રા;
મદ દેવચન્દ્રજીને જન્મ સુપ્રસિદ્ધ એસવાળ જ્ઞાતિમાં થયું હતું. તેમનું ગોત્ર લુણિઆ હતું. તેમનાં મહા ભાગ્યશાલી માતા પિતાનાં
નામ ધનબાઈ તથા તુલસીદાસ હતાં. તેમની પ્રસંશા કરતાં કવિ પણ કહે છે કે –
એશવંશે જ્ઞાતિ જાણીએ, લૂંણિએ ગેત્ર સુજાત. વિ. સહાશ્રી તુલસીદાસની, ધર્મબુદ્ધિ વિખ્યાત. વિ. ૪ સા. તુલસીદાસની ભારયા, ધનબાઈ પુન્યવંત વિવેકી. વિ. શીલ આચારે શેભતી, સત્યવક્તા ક્ષમાવંત. વિ. ૫ સા.
દે. વિ. પૃ. ૮ ખરેખર! મહાપુરૂનાં જનકજનની પણ બહું શુભગુણએ અલંકૃત, શીલવંત, સત્યવક્તા, ક્ષમાદિ સુભલક્ષણે વડે વિભૂષિતજ હોય છે. વળી આ બન્ને પતિપત્નીમાં પ્રીતિ પણ ઉત્તમ અને પારાવાર હતી. તેણુજ ધર્મમાર્ગમાં પ્રીતિવંત તથા લક્ષ્મી વ્યય કરનાર હતાં. દંપતી પ્રીતિ પરંપરા–ધમે ખર્ચે દામઃ
દે. વિ. પૃ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com