________________
શહેર પાસેના એક રમ્ય ( ચગ ) ગામમાં થયેા હતેા. મારવાડમાં ઘણા નરપુંગવો પ્રકયા છે. વીરત્વ અડગટેક પવિત્રતા, રાષ્ટ્રપ્રેમ પ્રખર આત્મ ત્યાગ, સતીત્વ સંરક્ષણમાટે દેહનાં બલિદાન અને ધર્મભાવના માટે સજ્જડ સદ્ભાવના આદિ ગુણાવાળા નરકે સરીએ અને શ્રી નારીસિંહણેાથી વિભૂષિત એવા મસ્થળને શ્રીમદે પેાતાના પ્રાદુર્ભાવથી અલંકૃત કર્યું હતું. આ જાણી મારવાડ તે માટે મગરૂર બની રહેશે.
તત્સમયનુ મારવાડે.
દેવવિલાસના વર્ણન પરથી તત્સમયનું એટલે અઢારમા સૈકાનુ” મારવાડ કેવી ઝાહેાઝલાલી ભાગવતું હતું, તેમજ ત્યાં જૈનધર્મની જયેાતિ કેવી જવલંત હશે તેનું નિદર્શન નીચેની કડીઆપરથી થઈ શકે છે.
મરૂસ્થલ દેશ તિહાં સુંદરૂ. તેહમે વિકાનેર દંગ. તેહને નિકટ એક રમ્યતા, ગ્રામ અકે શુભ ચગ. રિદ્ધિવંત મહાજન ઘણા, રિદ્ધે કરી સમૃ; અમારી શબ્દની ઘેાષણા, સુખિઆ જન સુબુદ્ધિ.
વિ
વિ૨ સાં.
વિ
વિ૦ ૩ સાં. દે વિ॰ પૃ॰ ૭.
આવા મારવાડ દેશ એ શ્રીમદ્ની જન્મભ્રામ હતા, અને શ્રીમદે એ ભૂમિને પૂછુ પ્રેમથી ઉપકાર બુદ્ધિથી વારંવાર વિચરી તેને વિભૂષિત કરી હતી. શ્રીમદનું જન્મભૂમિનું ગામ પણ અતિરમ્ય, કુદરતના અનુપમ સાદવાળુ હોવું જોઈએ. જેમાં મહાજન ઘણા રિદ્ધિવંત, સમૃદ્ધ તેમજ અમારી શબ્દની ઉદ્ઘોષણા કરાવનાર ધર્મિષ્ઠ, સત્તાવાન્ પુરૂષનું બનેલું હોવું જોઈએ. નહિત શબ્દ ઘોષણા કરાવવાનું દુષ્કર કાર્ય કરાવી શકવા
અમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com