________________
ઘણે પ્રકાશ પડી શકે. જે પરથી વળી વધુ પ્રતીત થઈ શકી કે શ્રીમદ્ જૈનધર્મના મહાન ઉપદેષ્ટા, અનન્ય આત્મજ્ઞાની, જૈનધર્મ સંરક્ષક ગીતાર્થજ્ઞાની, મહાન અધ્યાત્મી, સમાન દષ્ટિ પંડિત કવરત્ન અનેક મહાગ્રંથના રચયિતા સંત મુનિરાજ હતા. તેમજ તેમનાં જન્મ સ્વર્ગગમનાદિકની હકીકતે પણ મળી આવી. આ ઉપરથીજ આ જીવન ચરિત્ર પુનઃ આલેખાય છે. આભાર.
આ જીવન ચરિત્ર આલેખનમાં મુખ્ય ઉપકારને મહારા પરમેપકારી, શ્રીમદ્દ દેવચંદ્રજીના ગુણાનુરાગી, અધ્યાત્મજ્ઞાની પંડિત કવિરત્ન આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી તથા મહારા અધ્યાત્મજ્ઞાનરાસિક પૂજ્ય પિતાશ્રી વકીલ મેહનલાલ હિંમચંદ એ બેને છે. આ સંબંધી વિસ્તૃત વિવેચન મેં પૂર્વે લખેલ “શ્રીમદ દેવચન્દ્રજી તેમનું જીવન તથા ગુર્જર સાહિત્ય ” એ નિબંધમાં આપેલ હોવાથી અત્રે તે સંબંધી ઉલ્લેખ કર્યો નથી. પણ આ બન્ને પરમેપકારકેને આભાર મુક્ત કઠે માન્યા શિવાય અત્ર હું રહી શકતું નથી.
- સંભવ છે કે હજીપણ વધુ પ્રકાશ પાડનાર સાહિત્ય ઉપલબ્ધ થાય તેમજ આ લખાણમાં પણ ત્રુટિઓ રહી જાય, તો તે માટે હું છમસ્થ હોવાથી સજનેની ક્ષમાયાચી, મને મારી ત્રુટિઓ માટે સજને સૂચનાઓ આપશે તો તેવા સજીને ને આભારી થઈશ. જન્મસ્થળ.
મહાપુરૂષના જન્મથી-જન્મભૂમિનું ગામ,
પાવન થઈ પંકાય છે-વિશ્વે તેનું નામ.
મહાપુરૂનાં જન્મસ્થળ પવિત્ર એવંદનીય છે. એ પુણ્ય ભૂમિઓનાં યશગાન સત્પરૂના પ્રાકટયથી જ ગવાય છે. સુવર્ણ મૃત્તિકામાંથી અને રને કેલસાની ખાણમાંથી જેમ પ્રકટે છે તેમજ પ્રાતઃસમરણીય બાલ બ્રહ્મચારી શ્રીમદ્દ દેવથજીને જન્મ પુણ્યક ભારત વર્ષના મરૂ સ્થળ મારવાડના વિકાનેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com