________________
પરમ જવલંત જતિની ધારાઓ વરસાવતા વિશ્વમાં વિચરતા મહા અધ્યાત્મજ્ઞાની-પ્રખર ત્યાગી તપસ્વી, સંત કવિઓ, જ્ઞાનીએ, વિવેચકે, ઉપદેષ્ટાઓના ચરણમાં તે મસ્તક નમે છે. અન્ય શું?
આવાજ ઉત્તમ કોટિના સંત મહાત્માઓ પૈકી જેન ધર્મના ખરતર ગચ્છીય, અધ્યાત્મજ્ઞાન ગગન દિનમણિ પંડિત પ્રવર કવિરત્ન અનેક મહાન તવ જ્ઞાનગ્રંથના રચયિતા શ્રીમદ્ દેવચન્દ્રજી મહારાજ અઢારમા સકામાં પૃથ્વીતલને પાવન કરતા હતા. ભારત વર્ષના ઘણાક ભાગોમાં સદધર્મના પ્રચારાર્થે પરિભ્રમણ કરી તેને જાણ બનાવી જનાર, અત્રથી સ્થલ દે ચાલ્યા જવા છતાં અમેઘ ગ્રંથરાશવડે અક્ષરદેહ જીવંત એવા શ્રીમદ દેવચન્દ્રજી મહારાજનું સાવંત જીવન ચરિત્ર શોધવા અનેક પ્રયાસે સેવવા છતાં તે અનુપલબ્ધજ રહેલ, અને તેથી વર્તમાનકાળે મળી આવતા શ્રીમદના અધ્યાત્મજ્ઞાનના ઉચ્ચ કોટિના ગ્રંથોમાં શ્રીમદે કાઢેલા વાણીના ઉદગારો તેમાં વહી જતા જ્ઞાનસાગરના વિગવાળા કાવાળા વહેળીઆઓના રસાસ્વાદ પસ્થી તેમનું
જીવનચરિત્ર દોરવાના પ્રયાસ કર્યા હતા અને તે ઉપરથી વિ. સં. ૧૯૮૦ ના ચૈત્ર માસમાં ભાવનગર ખાતે ભરાયેલી ગુર્જર સાહિત્ય પરિષદના સક્ષમ અધિવેશનમાં વાંચવા નિબ ધરૂપે શ્રીમદનું જીવન ચરિત્ર તૈયાર કરેલું. છતાં તેમાંયે આ પ્રખર તત્વજ્ઞાની, અલખ મસ્ત કવિરત્ન સાહત્ય ધર્મ અને જ્ઞાનના અનન્ય ઉપાસકના જન્મ કે સ્વર્ગ ગામનનાં ચોક્કસ સમયનાં નિદાન હેતાં થઈ શકયાં.
દરમીઆન સૂતખાને જૈન સાહિત્ય પરિષદ્ભરાઈ અને તે પરિષદે કરેલા જૈનસાહિત્ય પ્રકાશનના ત્રીજા ઠરાવમાં સમર્થનમાં શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે જૈનગ્રંથ ગાઈડ તૈયાર કરાવવા માટે ભિન્ન ભિન્ન ભંડારોની યાદી કરવા માણસ રેકેલ તે દ્વારા શ્રીમદ દેવચંદ્રજીના શિષ્યના શિષ્ય શ્રી કવિયણ સંસાથી લખેલ શ્રી દેવવિલાસ રાસમળી આવતાં શ્રીમદના જીવનચરિત્ર પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com