________________
થાગનિષાધ્યાત્મજ્ઞાનવિર જૈનાચાર્ય શ્રીમદ ફુદ્ધિસાગર
સૂરીશ્વર ચરણસરોજે નમઃ
શ્રીમવચન્દ્રજીનું જીવનચરિત્ર.
વિપકારક વિમલદિલના, સંત પુરૂ વિરલ છે; અધ્યાત્મ જ્ઞાની મસ્ત ત્યાગી, હૃદય જેવાં સરલ છે.
ગી સમર્થ મહાકવિ, યશ વિશ્વમાં જસ વિમલ છે. અધ્યાત્મ જ્ઞાન દિવાકર, તપતિજ તેનાં તરલ છે. શ્રી સકલસંત સુવંદમાં, યશ ચંદ્ર સમ જસ અમલ છે. મણિમય મહાજ્ઞાની સુપાઠક, સેવ ચરણે નમન છે.
પાદરાક૨,
આમ,
*
*
* *
:::: * * * * *::****
* * * * * * * *
:::
:
હાન પુરૂના જન્મ હમેશાં વિશ્વના કલ્યાણ અને સધર્મના પ્રચારાર્થેજ હોય છે, ગગનગામી ગરૂડની
જેમ સંતમહાત્માઓ વિશ્વમાં લપકારાર્થેજ
જી વિચરે છે, જીવન ધારે છે, અને નિજાત્માના આરાધને સાધ્ય સાધી આ પરિશ્યમાન વિશ્વમાંથી વિદાય લે છે. જ્ઞાન કિયા ધર્મ અને સિદ્ધાંતના ઉદ્ધાર કરનાર મહાત્માઓ આ ભૂમિના ભૂષણ સમાન ગણાય છે. તેઓ માનને આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક સ્થિતિએ લઈ જઈ આત્મારાધન કરાવતા કરાવતા યાવત્ મુકિત માર્ગ પ્રદર્શક બની શકે છે. સંતે, હૃદય, આત્મબળ, લેખિની અને પવિત્ર પ્રબળ દિવ્ય વાણીવડે વિશ્વ અને વિશ્વવાસીઓના ઉદ્ધારાર્થેજ કમરકસી વિશ્વમાં ઉભા હોય છે. વિશ્વપ્રેમ, કરૂણા, દયા, સરલતા, સમાનતા અને પરમ શાંતિથી ભરેલાં નેત્રકમલયુગલ દ્વારા વિશ્વ કલ્યાણની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com