________________
LXIV
રત્નત્રયી વિણ સાધના, નિષ્ફલ કહી સદીવ, લોકવિજય-અધ્યયનમેં, ધરે ઉત્તમ જીવ. ૭ ઈદ્રિય વિષય આસંસના, કરતા જે મુનલિંગ, ખતા તે ભવપકમેં, ભાખે આચારાંગ. ઈમ જાણી જાણી ગુણી, ન કરે પુગલ આસ, શુદ્ધાત્મ ગુણમેં રમે, તે પામે સિદ્ધિ વિલાસ. સત્યાર્થ નયજ્ઞાન વિણ, ન હૈયે સમ્યજ્ઞાન, સત્યજ્ઞાન વિણ દેશના, ન કહે શ્રી જિન ભાણ. ૧૦ વકતા શ્રાતા નથી, શ્રુત-અનુભવ-રસ પીન, ધ્યાન ધ્યેયની એક્તા, કરતા શિવસુખ લીન. ૧૧
૧-૧૮૭. આ પછી તેઓશ્રી કહે છે કે –
ઈમ જાણી શાસનરૂચિ, કરજે શ્રુત-અભ્યાસ, પામી ચારિત્રસંપદા, લહેશે લીલવિલાસ ,
૧-૧૮૮. ૮૬-છેવટે આગમસારમાં (૧-૫) જે ગાથા શ્રીમદ્દ દેવચંદ્રજીએ આપેલી છે તે ગાથા દરેક સુજ્ઞ વાચકને ભળાવી મારું વક્તવ્ય વિશેષ ન વિસ્તારતાં હાલ હું શાન્ત થાઉં છું –
जं सकं तं किरइ, अहवा न सकेइ तहय सद्वहइ । सदहमाणो जीवो, पावइ अयरामरं ठाणं ॥
–જે બની શકે તે કરજે, અથવા જે ન બની શકે તે તથા પ્રકારે સદ્દવહએ-શ્રદ્ધા રાખજે. સદ્દવહણ–શ્રદ્ધા રાખનાર જીવ અજરામર સ્થાન પામે છે.
વીરાત ૨૪૫૧ આશ્વિન શુક્લ અષ્ટમી. )
સંતચરણોપાસક. તવાવાલા બીલ્ડિંગ ત્રીજે માળે - મોહનલાલ દલીચ દેશાણ્ય.
લોહાર ચાલ મું . U બી. એ. એલ, એય બી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com