________________
LXIII જે એક સાદો નિષ્કપટી પરમેશ્વરને ભક્ત છે. એક વિચારશીલ અને ચતુર કવિ છે. નરસિંહ અને પ્રીતમ પરમેશ્વરના અનુગ્રહને ઈરછે છે. અને સ્વાશ્રયી છે, અખામાં જ્ઞાનની કંઈક ખુમારી છે.” (રા. ન. દે. મહેતા.)
-જુએ અખાની વાણીની પ્રસ્તાવના) આમાં જણાવેલા દૃષ્ટિબિંદુથો દેવચંદ્રજીનો તે જૈનેતર કાવએ સાથે તેમજ જૈન કવિઓ સાથે સરખામણું કરી શકાય. નરસિંહ અને દેવચંદ્રછના પુર ગામી છે ને પ્રીતમ આદિ તેના પછી થયેલા છે.
તેમના હૃદયનો આશય નયચકસારને અને જે રીતે જણાવ્યું છે તેજ આશય દરેક ભાવિક પિતાના હૃદયમાં આલેખી રાખે ને તે પ્રમાણે વર્તન રાખે તે કલ્યાણ માર્ગ સમજાય ને મળે –
સૂમબેધ વિણ ભાવકને, ન હેયે તવ પતીતિ, તવાલંબન જ્ઞાન વિષ્ણુ, ન ટલે ભવભ્રમ ભીતિ. ૧ તવ તે આત્મ સ્વરૂપ છે, શુદ્ધધર્મ પણ તેહ, પરભાવાનુગ ચેતના, કહ છે એહ ૨ તછપરપરિણતિરમાણુતા, ભજ નિજ ભાવ વિશુદ્ધ, આત્મભાવથી એક્તા, પરમાનંદ પ્રસિદ્ધ. ૩ સ્યાદવાદ ગુણ પરિણમન, રમતા સમતા સંગ, સાધે શુદ્ધાનંદતા, નિર્વિકલ્પ રસ રંગ. ૪ મક્ષ સાધનતણું મૂલ તે, સમ્યગ્દર્શન-જ્ઞાન, વસ્તુધર્મ અવધ વિણ, તુસખંડન સમાન. આત્મબોધ વિણ જે ક્યિા, તે તે બાલચાલ, તત્વાર્થની વૃત્તિમેં, જે વચન સંભાલ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com