________________
તેવી અન્ય આચાર્યોની કૃતિમાં ઓછી નજરે પડે છે.” (પતિ સુખલાલજી.) દેવચંદ્રજીએ આ ગ્રંશે વિચાર્યા જણાય છે; ને જૈનશાસ ધ્યાનપર વધુ ભાર મૂકે છે તેથી ધ્યાનપર પતે પણ વધુ ધ્યાન આપ્યું હતું.
ધ્યાનપર પ્રીતિ.
૮૦. ધ્યાન એ રાજગનું અંગ છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાન એ જૈનયોગમાં રાજયોગ છે. અધ્યાત્મ ને ધ્યાનને અરસ્પરસ નિકટ સંબંધ છે. અધ્યાત્માગમાં તવચિંતન છે, વાનમાં પણ તત્વચિંતન છે. લક્ષ્યને ઉદ્દેશીને પ્રશસ્ત અર્થ થાય અને સૂક્ષમધથી સહિત હોય તેને ધ્યાનયોગ કહે છે. તેમાં એકાગ્રતા આવતાં ઘણે ઉડે બંધ થઈ જાય છે. ચિત્તના ખેદ ઉદ્વેગાદિ આઠ દેને અનુક્રમે નાશ થાય છે. અને સમતાગ પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક દષ્ટિથી અમુક વસ્તુઓ ઈષ્ટ અને અમુક અનિષ્ટ છે તેવી કલ્પનાપર વિવેકપૂર્વક તવનિર્ણય બુદ્ધિથી રાગદ્વેષને ત્યાગ તે સમતાગ છે.
૮૧. દેવચંદ્રજી વિચારરત્નસારમાં (૧-૮૮૩) “આત્મસમ અવસ્થાન ઉપગરૂપ ધ્યાનદશા કેવી રીતે પમાય ?” એ પ્રશ્ન ઉપસ્થિત કરી ઉત્તર આપે છે –
મેહવશ” જીવ પરભાવ અનુયાયિ પ્રવૃત્તિ કરે છે. મિથ્યા સુખની તૃષ્ણાએ ભૂલ્યો થકે સંસારભ્રમણ કરે છે, જ્યારે મેહસ્થિતિ ઘટે ત્યારે પરપ્રવૃત્તિ છુટે, અને જ્યારે પરપ્રવૃત્તિ ટળે ત્યારે વિષય થકી વિરક્ત બુદ્ધિ થાય, અને અને તેણે કરી મને રાધ થાય, કેમ કે કારણ વિના કાર્ય બનતું નથી, મનને ભમવાનું કેઈ કારણ કે કામ ન હોવાથી તે સંકલપ વિકલ્પ સ્થાના કરે? જેમ તૃણ વિનાની ભૂમિમાં એટલે ઉખર ભૂમિમાં પડેલે અગ્નિ કેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com