________________
LIX
મથ રચી છે. તેની અને પિતે વદે કે – પરિણતિ દોષ ભણી જે નિંદતા, કહેતા પરિણતિ ધર્મ,
ગગ્રંથના ભાવ પ્રકાશતા, તેહ વિદારે હે કર્મ–સુરાણુનર. અ૫ક્રિયા પણ ઉપકારી પણ, જ્ઞાની સાથે હો સિદ્ધ, દેવચંદ્ર મુવિહિત મુનિ-વૃંદને, પ્રણમ્યા સયલ સમૃદ્ધિ-સુગુણુનર. તે તરિયારે ભાઈ તે તરિયા, જે જિન શાસન અનુસરિયા, જેહ કરે સુવિહિત મુનિ કિરિયા, જ્ઞાનામૃત રસ દરિયાજીને૦ વિષય કષાય સહુ પરિહરિયા, ઉત્તમ સમતા વરિયાળ, શીલ સંનાહ થકી પાખરિયા, ભવસમુદ્ર જલ તરિયાજીને૦ સમિતિ ગુપતિશું જે પરવરિયા, આત્માનંદે ભરિયાજી, આસવદ્વાર સકલ આવયા, વર સંવર સંવરિયાછ–તે.
૭૯ દેવચંદ્રજીએ ગગ્રંથ વાંચ્યા વિચાર્યા હતા. આગમાં ચાગ માટે ધ્યાન શબ્દ પ્રાયઃ વપરાયેલો છે, પછી ખાસ વેગને વિષય દાખલ કરનાર શ્રીમદ્દ હરિભદ્રસૂરિ છે. “તેમણે પાતંજલ યોગ સૂત્રમાં વર્ણવેલી યોગ પ્રક્રિયા તથા તેની ખાસ પરિભાષાઓ સાથે જૈન સંકેતનું મિલન પણ કરેલ છે અને યોગદષ્ટિ સમુરચય ( કે જેનું ભાષાંતર આઠ દૃષ્ટિની સઝાય તરીકે યશોવિજયજીએ કરેલ છે) માં વર્ણવેલી આઠ યોગદષ્ટિએ તે ઉપલબ્ધ સમસ્ત યોગસાહિત્યમાં નવીન દિશા છે! પછી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર આવે છે, ને તેમાં પાતંજલના યોગાંગે સહિત તેમજ શુભચંદ્રાચાર્યના જ્ઞાના
વના પદસ્થાદિ ધ્યાનનું વર્ણન છે. પછી નજર ઠરે તેવા યોગગ્રંથ રચનાર શ્રી યશોવિજયજી છે. વાંચે અધ્યાત્મસાર, અધ્યા
પનિષ અને ૩ર બત્રીશીએ તેમજ જ્ઞાનસાર, શાસ્ત્રવાર્તાસમુશ્ચય-ગવિંશિકા અને છોડશક-પર ટીકા, ને મહર્ષિ પતંજલ યોગસૂત્ર પર લઘુ વૃત્તિ. આ સર્વ જૈન પ્રક્રિયા અનુસાર છે. ઉપાધ્યાયજીનું શાસ્ત્રજ્ઞાન તક કૌશલ અને યોગાનુભવ ઘણાં ગંભીર હતાં. તેમણે પોતાની વિવેચનામાં જે મધ્યસ્થતા, ગુણગ્રાહકતા, સક્ષમ સમન્વયશકિત અને સ્પષ્ટભાષિતા બતાવેલી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com