________________
LVII
ભવ વૈરાગ ‘અમિરશું? હા, ચરણરમણુ સુમહંત, સમિતિ ગુપતિ ‘નિતા' રમે હા, ખેલે હેા ‘શુદ્ધવસ‘ત’-જિન॰ ‘ચાચર' ગુણરસીયા લિયે હા, નિજ સાધક પરિણામ, કમપ્રકૃતિ અરતિ ગઈ હા, ઉલસીત આમ્રત ઉદ્દામ-જિન૰ સ્થિર ઉપયેગ સાધન મુખે હા, ‘પિચકારીકી ધાર’. ઉપશમ ‘રસ' ભરી ‘છાંટતાં' હા, ગઈ તતાઈ અપાર-જિન॰ ગુણ પર્યાય વિચારતાં હા, શક્તિ વ્યક્તિ અનુભૂતિ, દ્રવ્યાસ્તિક અવલખતાં હા, ધ્યાન એકત્વ પ્રસૂતિ જિન॰ રાગ પ્રશસ્ત ‘પ્રભાવના' હા, નિમિત્ત કરણ ઉપભેદ નિર્વિકલ્પ ‘સુસમાધિમે' હા, ભયે હે ત્રિગુણ અભેદ્ય-જિન૰ ઇમ શ્રીદત્ત પ્રભુ ગુણે હા, ‘ફાગ' રમે મતિમત પરપરિણાત‘રજ’ ધાયકે હા, નિર્મલ સિદ્ધિ ‘વસંત’–જિન॰ કારણથે કારજ સધે હા, એહ અનાદિકી ચાલ, દેવચંદ્ર પદ પાઇચે... હા, કરત નિજ ભાવ સંભાલ-જિન॰ ૭૭ આગમામાં વર્ણવેલી સાધુચર્યા શ્વેતાં પાંચ ચમ-વ્રત, તપ, સ્વાધ્યાય આદિ નિયમ, ઇન્દ્રિયજય રૂપ પ્રત્યાહાર ઇત્યાદિ જે ખાસ ચાગનાં અગા છે તેનેજ સાધુજીવનના મુખ્ય પ્રાણ માનવામાં આવે છે. જૈનશાસ્ત્રમાં યેાગ ઉપર ત્યાં સુધી ભાર મૂકવામાં આવ્યે છે કે, પ્રથમ તે જૈનશાસ્ત્ર મુમુક્ષુઓને આત્મચિન્તન સિવાય અન્ય કાર્યામાં પ્રવૃત્તિ કરવાની સંમતિજ નથી આપતું, અને ન ટકે પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા હોય તે તે નિવૃત્તિમય પ્રવૃત્તિ કરવાનું કહે છે. એજ નિવૃત્તિમય પ્રવૃત્તિનું બીજું નામ જૈનશાસ્ત્રમાં ‘ અષ્ટપ્રવચન માતા' એવું છે. સાધુજીવનની દૈનિક તેમજ રાત્રિક ચર્ચામાં તૃતીય પ્રહર સિવાય બાકીના ત્રણે પ્રહરમાં મુખ્યપણે સ્વાધ્યાય અને ધ્યાન કરવાનુંજ વિધાન છે ” ( પડિત સુખલાલજી. ‘ ચેાગદશન ’ )
cr
૭૮ દેવચ દ્રજીએ અષ્ટ પ્રવચન માતા ( પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પર ખાસ સ્વાધ્યાય સુંદર અને ઉચ્ચ વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com