________________
LVII તુતે નિજગુણ બેલ વસંતર, જિ સુખકે સપૈયા. પર પરિણતિ ચિંતા તછનિજમેં, જ્ઞાન સખાકે સંગ રે,-નિજ વાસ બરાસ સુરૂચિ કેશર ઘન, છોટે પરમ પ્રમે રે, આતમરમણ ગુલાલકી લાલી, સાધક શક્તિ વિનેદ –નિજ મન સુધારસ પાન મગનતા, ભજન સહજ સ્વભેગ રે, રિશ એકત્વતા તાનમેં વાજે, વાજિંત્રસમુખ ગ રે-નિજ શુકલધ્યાન હેરીકી જવાલા, જાલે કર્મ કઠેર રે શેષ પ્રકૃતિ દલખિરણ નિર્જરા ભસ્મ ખેલ અતિપેર રે-નિજ દેવ મહાજસ ગુણ અવલંબન, નિર્ભય પરિણતિ વ્યક્તિરે સાને ધ્યાને અતિ બહુમાને, સાધે મુનનિજ શક્તિ રેનનિજ સકલ અગ અલેશ સગત, નહિ હવે સિદ્ધ રે (2) દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ -નિજ
૭૬–બીજી હોરીમાં વસંત હોરીમાં વપરાતાં સર્વ સાધનેને વિસ્તાર અધ્યાત્મદષ્ટિએ કરવામાં આવ્યું છે.
જિન સેવાર્થે પાઈએ હો શુદ્ધાતમ મકરંદ:– તત્વપ્રતીતિ “વસંતઋતુ” પ્રગટી, ગઈ શિશિર કુપ્રતીત, દુરમતિ જની લઘુ ભાઈ હો, સદધ દિવસ વદી-જિન, સાધ્યરૂચિ સુસખા મિલી હો,નિજ ગુણ ચર્ચા “ખેલ, બાધક ભાવકી નિંદના હો, બુધ મુખ “ગારિક મેહ-જિન પ્રભુગુણગાન સુમુંહો, વાજિત્ર અતિશય તાન, શુદ્ધતત્વ બહુ માનતા, ખેલત પ્રભુ ગુણધ્યાન-જિન ગુણ બહુમાન “ગુલાલસો' હો, લાલ ભયે ભવિ જીવ, રાગ પ્રશસ્તક “ધમમેં' હે, વિભાવ વિકારે અતીવ-જિન જિનગુણ બલમેં ખેલતે હૈ, પ્રગટયે નિજગુણ ખેલ, આતમ ઘર આતમ રમે છે, સમતા સુમતિકે મેલ-જિન. તત્વ પ્રતીતિ “પ્યાલે” ભરે છે, જિનવાણી “રસપાન, નિર્મલ ભક્તિ “લાલી જગી હે, રીઝે એકવતા “તાન'–જિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com