________________
LVI
સાર તત્ત્વચિંતન કરવું તે અધ્યાત્મ. દેવચ'દ્રજીની દરેક કૃતિમાં પેાતાનું તત્ત્વચિંતન જળહળે છે. જ્યાં જુએ ત્યાં એજ દેખાય છે ને તેથી તેમની કવિતા સામાન્ય લેાકને કિલષ્ટ--નસમજાય તેવી લાગે તે સ્વાભાવિક છે; તેમાં આવતા શબ્દો અથગંભીર વા પાંડિત્યમય હાય અને તે શબ્દોના સમન્વય રૂપેનાં વાકયેા તે શબ્દોથી પણ વિશેષ પાંડિત્યમય અને અગંભીર અને, ને પછી તે એકદમ સહેલાઇથી કવિનાં વાકચા સમજી ન શકાય અને તેને માટે બાલાવબેાધની જરૂર રહેજ. આ કારણેજ દેવચંદ્રજીને ‘ અધ્યાત્મરસિક પડિત દેવચ‘દ્રજી ’ એમ આ નિમયના મથાળે ઓળખાવ્યા છે. યજ્ઞેશવિજયજીના દ્રવ્યગુણુપર્યાયરાસ પણ તેના વિષયને અંગે કઠિન અને એકદમ સમજી ન શકાય તેવા સ્વાભાવિક રીતેજ થાય તેમ થયા છે.
૭૪. ભાષા હમેશાં વિષયને અનુરૂપજ હાવી ઘટે; વિષયની ગંભીરતા અને વિષમતાને લઇને તે વિષય શબ્દોદ્વારા અને તેટલી સરલ રીતે સમજાવવાનું કાર્ય કવિના--મસ્ત કવિના માથે કાઈ લાવીને બળાત્કારે મૂકતું નથી, પણ તેનું હૃદયજ ઉછળીને તે વિષયને અનુરૂપ શબ્દોના આવિર્ભાવ કરે છે અને તેને પછી સ્તવનાદિ કાવ્યનું મૂત્ત સ્વરૂપ મળે છે. દેવચંદ્રજીનાં ચાવીશી અને વીશી—એ સ્તવના લ્યાઃ તેમાં આવેલા શબ્દોજ એવા છે કે તે તેમના અંતરંગની સ્થિતિ બતાવી આપે છે. તે દરેકમાં પરમ શ્રુતાભ્યાસ, દીર્ઘચિંતન, આત્મયેાગ સ્થળે સ્થળે ખાઈ આવે છે. અન્ય સ્વાધ્યાયા--સઝાયામાં પણ તેવુંજ જણાશે. વસત--ઢારી ( અધ્યાત્મ )
૭૫ હારી બે મનાવી છે ( ૨--૮૧૫ અને ૨--૮૨૩) તેમાં પણ આખું વસંતનું વર્ણન અધ્યાત્મપર લઈ જવામાં આવ્યું છે. પહેલી હારી ટૂંકી છે.
આત્મપ્રદેશ ર`ગસ્થલ અનુપમ, સમ્યગ્દર્શન રગ રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નિજ સુખકે સરૈયા,
www.umaragyanbhandar.com
3