________________
LV
વસ્તુ ત રમ્યા તે નિય, તત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ, તિશે ગીતાર્થ ચરણે રહીએ, શુદ્ધ સિદ્ધાંત રસ તે લહિ જે.
–સાત નય ( સાપેક્ષ તત્ત્વજ્ઞાન), ચાર નિક્ષેપ, પ્રમાણ (પ્રત્યક્ષપક્ષ) આદિ અનુસાર જે જીવ અજીવ–નવતત્વાદિનું સ્વરૂપ જાણે, સ્વ–આત્મગુણ અને પર એટલે પુદગલના ધર્મની વહેંચણ કરતાં હંમેશ સ્વરૂપલાભ થાય. નિશ્ચય નયથી આત્મસ્વરૂપમાં દષ્ટિ રાખી ઓળખીને વ્યવહારશુદ્ધ વિચરે–શુદ્ધ કિયા –આચરણાએ પ્રવર્તે એવા મુનિરાજ નિશ્ચય-વ્યવહારને ઉપદેશ દે-નિશ્ચયધર્મ નિર્જરા હેતુ છે, બાહ્ય વ્યવહારધમ પુણ્યબંધને હેતુ છે–એવા ઉપદેશ દઈને ભવસમુદ્રથી તારવાને જહાજ-વહાણ સમાન જાણવા. નિર્ભયપણે–ભયરાહત જેમ વહાણનું આલંબન કરી સમુદ્રને તરીએ તેમ આત્મજ્ઞાની મુનિરાજને આલંબી ભવ્ય પ્રાણી સંસારને પાર પામે.
–વસ્તુધર્મ–આત્મધર્મમાં રમણ જેણે કર્યું હોય તે નિગ્રંથ – ગ્રંથ વગરના શુદ્ધ સાધુ, તરવ–આત્મતત્વને અભ્યાસ ક્યાં હોય,
જ્યાં સદાકાળ તેનેજ ઉપગ વર્ચો કરે તે સાધુપંથ-સાધુને માર્ગ કહીએ. માટે આત્મસ્વરૂપના જાણ એવા ગીતાર્થ મુનિના ચરણકમલ સેવીએ કે જેથી શુદ્ધ-નિર્મળ યથાર્થ નિ:સંદેહ એવા સિદ્ધાંત-આગમ-જિનવાણીને જ્ઞાનરસ ચાખીએ.
૭૩. પગવિજ્ઞાનીઓએ ગના ચારિત્રની ભિન્નતાનાં કારણ રૂપે પાંચ વિભાગ કર્યા છે. ૧ અધ્યાત્મ ૨ ભાવના ૩ ધ્યાન ૪ સમતા અને ૫ વૃત્તિસંક્ષય. તેમાં અધ્યાત્મની વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે વૃત્તિયુક્ત પ્રાણી એટલે સમ્યોધપૂર્વક અણુવ્રત અથવા મહાવ્રતરૂપ યમેને ધારણ કરનાર પ્રાણું ચિત્યપૂર્વક–ઉચિત પ્રવૃત્તિ જાળવીપિતાના આગળ વધેલા રૂપને અનુરૂપ મિથ્યાદિ ભાવ સંયુક્ત
એટલે મૈત્રી, પ્રમેહ, મુદિતા અને કરૂણા એ ચાર ભાવનાથી સંયુક્ત થઈ, શિવચનાનુસાર--મહર્ષિઓએ બતાવેલ આગમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com