________________
તરીકે મોજૂદ છે. તે મકાન હાલમાં શ્રી સાગરગથ્વીય સ્ત્રીઓની ધમ કિયાઓ માટે વપરાય છે.
બાઈ સીતાબાઈના મહુંમ પતિ શેઠ ચુનીલાલ ડેસલચંદ પેથાપુરના વતની હાઈ વરાડ જીલ્લાના આકેલા શહેરમાં વ્યાપા. રાર્થે જઈ વસેલા અને પિતાની બાહશીથી સારી સંપત્તિ પ્રાપ્ત કરી સં. ૧૯૭૭ ના ચિતર શુદ ૫ ના રેજ આકેલામાંજ સ્વર્ગ વાસી થયા.
પેથાપુરમાં પ્રથમ સાગરગચ્છમાં સાધુ મુનિરાજોનાં અલ્પ ચાતુર્માસને લીધે એકજ ઉપાશ્રયમાં એટલે ધર્મશાલામાં જુદા જુદા ઓરડાઓમાં ધર્મસાધન માટે શ્રાવકે તેમજ શ્રાવકોએ બેસતાં ને અલગ અલગ બારણુઓ હોવાથી અડચણ પડતી નહોતી.
સાગરગચ્છ શિરોમણી પ્રાતઃસ્મરણિય આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરનું આવાગમન પેથાપુરમાં થવા લાગ્યું અને પેથાપુરના શ્રી સમગ્ર જૈન સંઘ તરફથી શ્રી સાગરગછના ખર્ચે તેઓશ્રીને ૧૯૭૦ માં આચાર્ય પદથી વિભૂષીત કરવામાં આવ્યા અને સાગરગચ્છના જુના ઉપાશ્રયમાં જ તેમણે પહેલ વહેલું માસુ પેથાપુરમાં કર્યું. આથી સાધ્વીજીઓએ પેથાપુરના ગૃહસ્થોના જુદા ખાલી મકાનમાં ચોમાસુ કર્યું. અને સં. ૧૯૭૩ માં પણ સાધુ સાધ્વીઓના ચાતુર્માસ માટે આવી જ અડચણ પી.
આચાર્ય મહારાજના ચોમાસા દરમીયાન જુને ઉપાશ્રય એટલે ધર્મશાલા સાધુ વા સાધ્વીના ચમાસા માટે અનુકુળ ન હોવાથી અડચણ પડવા લાગી. અને સાગરગચ્છને વિચાર બીજે એક નવિન ઉપાશ્રય બંધાવવાનો થયો અને ઉપાશ્રયની બાજુની દેરાસરની બે એરદ્ધઓ વેચાણ રાખી.
આ માટે વિમલગ છે વાંધો લેવાથી કેર્ટોમાં કેસ ચાલ્યા પણ છેવટે ૧૯૭૭ માં અંદર અંદર સમાધાન થઈ તે જગ્યાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com