________________
આ ગ્રંથના દ્રવ્યસહાયક
માઇ સીતાબાઈની જીવન માંધ
જ્ઞાનીઆએ જ્ઞાનને સર્વ કરતાં અધિક મહત્વ આપ્યું છે. કારણુ જ્ઞાનજ માનવને આ ભવ અને પર ભવમાં તારવા શક્તિવાન થઇ શકે છે, અને જ્ઞાન પર રૂચિ પણુ ઉચ્ચ જીવાત્માનેજ થાય છે.
પેથાપુરના વતની અને પૂના શહેરમાં લાંબા વખતથી રહેતા જવેરી માતીચંદ ભગવાનદાસનાં સુપુત્રી એન સીતાખાઇ જે ગામ પેથાપુરના વતની અને શહેર કાલા નિવાસી સદ્ગત શેઠ. ચુનીલાલ ડોસલચંદનાં ધર્મપત્નિ થાય છે એમણે પેાતાની લક્ષ્મિના સદુપયોગ ટુક સમયમાં ધમાર્ગે ઘણા સારા કરી અન્ય શ્રાવીકા બહેનેાને દાખલા લેવા જેવા પ્રસ`શાપાત્ર ધડા આપેલ હાવાથી, તેમજ આ ગ્રંથમાં પેાતાના સદ્દગત્ પતિના સ્મરણાર્થે રૂ. ૫૦૦) ની મદદ આપી જ્ઞાનની સેવા ભક્તિને બહુમાન કર્યું હાવાથી આ ગ્રંથમાં તેમને ટુક પરિચય આપ્યા છે.
મહીકાંઠા અજ’સીના પેથાપુર ગામમાં જૈનશ્વેતાંબર વીસા પારવાડના જથા મુથીજ વધારે છે. એમાં એ ભાગ છે. એક શ્રી સાગરગચ્છ તથા એક શ્રી વિમલગચ્છ. એ અને વિભાગ પ્રથમ ઘણા વર્ષોં ઉપર એકત્ર ભેગા એકજ સ્થલમાં બેસી ધમ સાધન કરતા હતા પણ કેટલાક વર્ષોંથી એ બંને વિભાગ દે દે સ્થળે બેસી ધ' સાધન કરે છે. અસલમાં પેથાપુરના સમગ્ર વીસા પારવાડ જૈન શ્રી પુરૂષો માટે અલાયદાં સ્થાન ધર્મક્રિયા માટે હતાં. લગભગ પચાસ વર્ષોં ઉપર વિશેષ સવડ માટે શ્રીસાગરગચ્છના મેાટા જથાએ પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ નેમસાગરજી મહારાજના વખતમાં ધર્મક્રિયા કરવા માટે એક નવિન મકાન બંધાવ્યું જે હાલ પણ શ્રી સાગરગચ્છ ધર્મશાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com