________________
LII ધ્યાનકીપિકા ચતુષ્પદી એ નામથી કરી નાંખ્યો હતો. અધ્યાત્મ પરની રસિકતા તે તેમણે રચેલ અધ્યાત્મગીતા પરથીજ જણાય છે–તેમાં પોતે ધર્મભાવઅધ્યાત્મ શેને માને છે તે પર કહે છે કે –
આત્મગુણરક્ષણ તેહ ધર્મ, સ્વગુણવિધ્વંસણા તે અધર્મ, ભાવ અધ્યાતમ અનુગત પ્રવૃત્તિ, તેહથી હેય સંસારછિત્તિ. ૧૭
–આત્મગુણ-જ્ઞાનાદિને શુદ્ધ ઉપગમાં રાખવા તેજ ધર્મ-આત્મિક ધર્મ છે, નિજ આત્માના તે જ્ઞાનાદિ ગુણેને અશુદ્ધ ઉપગે-પરભાવના અનુસરવાથી નાશ થાય તે આવરિત થાય તે અધર્મ છે. નામ સ્થાપના અને દ્રવ્યથી અધ્યાત્મ છે, પણ ખરું-નિશ્ચય નયથી--પારમાર્થિક નયેભાવ અધ્યાત્મ એ છે કે જ્ઞાનાદિક શુદ્ધ ઉપગ અનુસાર પ્રવૃત્તિ અને તેથી જ સંસારને છેદ–નાશ થાય અને સિદ્ધિ પ્રાપ્ત થાય.
૭૧ જનધર્મમાં અધ્યાત્મમાર્ગ ભર્યો છે એમ જણાવી પિકારી કહે છે કે –
૨૪ “ અહે ભવ્ય તુ ઓળખે જન ધર્મ,
જિણે પામીમેં શુદ્ધ અધ્યાત્મમર્મ, અલ્પકાળે ટળે દુષ્ટ કર્મ
પામીયે સેય આનંદ શર્મ–૪૫ –અહે ભવ્ય છે--અહે દેવાનુપ્રિય! તમે જનધર્મ– જિને ભાખેલે ધર્મ-નિશ્ચય આત્મિક ધમ-જ્ઞાનાદિક શુદ્ધ
૨૩ સરખા ભગવદગીતા વાક્ય “વા જિન બાદ - धो भयावहः । ૨૪ યશોવિજયજી કહે છે કે
૨૪ અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તનમલ તેલ, ચમકારાદિક યોગથી, એમ જ્ઞાની બેલે.
૧૨૫ ગાથાનું સીમંધર સ્ત•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com