________________
પ્રભુ સિદ્ધ બુદ્ધ નિજ દેવચંદ્ર પદ તે
LII
માચી, ધ્યાને થઈ લીન, લહે, નિત્યાત્મ રસ સુખ પીન. ૨૧ સીમધર વિનતિ સ્ત. ર-૯૧૨.
'
૬૮. આ વિનતિરૂપ સ્તવનમાં કવિ પોતાના મનેારથ બતાવે છે તેમાં પેાતાના આત્મામાં અપૂર્વ શ્રદ્ધા ઉલ્લુસે છે. કવિ પોતાના દીનભાવ સર્વાનુભૂતિ જિન સ્તવનમાં (૨-૮૧૮ ) જગારક પ્રભુ વીનવું, વિનતી અવધારરે, તુજ દરશન વિષ્ણુ હું ભમ્યા, કાલ અનંત અપારરે' એમ કહી બતાવે છે ને છેવટે પેાતા પ્રમલ આત્મશ્રદ્ધા બતાવી આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી પૂર્ણાનન્દના વિલાસના મનોરથ અતે બતાવવાનું ચૂકતા નથી. અધ્યાત્મરસિકતા.
૬૯. તેમનું ચિત્ત અધ્યાત્મ વિષયમાં પેાતાની ચાવનાવસ્થાથીજ હતું એ પ્રતીત થાય છે. સં. ૧૭૬૭ માં પેાતાની ૨૧ વર્ષોંની વચે વ્રજ ભાષામાં રચેલ દ્રવ્યપ્રકાશમાંજ પેાતે લખે છે કે:
· અધ્યાતમ શૈલી સરસ, જે માનત સેા જૈન, તે વાચે'ગે' ગ્રંથ યહ, જ્ઞાનામૃત રસ લીન. ગુન લચ્છન પહિચાનિકે, હેય વસ્તુ કરિ હેય, ચિદાન'નૢ ચિન્મય અગમ, શુદ્ધ બ્રહ્મ દેય. પરમાત્મ ( ? પરમા ) નય શુદ્ધ ધિર, શવ મારગ એહીજ, હે મેહમે નવ ભમે, યહું ગ્રંથકા ખીજ. ( ૨-૫૪૪)
—પારમાર્થિક—નિશ્ચય નય ઉપાદેય કરી શુદ્ધ બ્રહ્મ-પરમાત્માનાં ગુણ લક્ષણુ જાણી જ્ઞાનામૃતરસલીન થઈ અધ્યાત્મશૈલિ માન્ય રાખે તેજ ખરા જૈન. તેથીજ મેાહભ્રમણ ન કરતાં શિવમાગની પ્રાપ્તિ થશે.
૭૦. આ રચ્યા પહેલાં એક વર્ષ—૨૦ વર્ષની વયે એટલે - ૧૭૬૬ માં પાતે શુભચંદ્રાચાર્યના જ્ઞાનાવને ભાષાનુવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com