SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ LI જિન પ્રાંતમાં જિન સરખી—આત્મપૂ ૬૬ જિન પ્રતિમા-પૂજા કરવાથી જિનની પૂજા થાય છે, અને જિનવરની પૂજાથી આત્મપૂજા–નિજપૂજા થાય છે, એમ પેાતે કહે છે:— એમ પૂજા ભક્તે કરા, આતમ હિત કાજ તજ્જ વિભાવ નિજ ભાવમાં, રમતા શિવરાજ, દેવચંદ્ર જિન પૂજના, કરતાં ભવપાર, જિન પડિમા જિન સારખી, કહી સૂત્રમઝાર. x ( સ્નાત્રપૂજા કળશ, ૨-૮૬૮) + x જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અન્વય શક્તિ, પરમાનદ વિલાસી અનુભવેરે, દેવચંદ્રપદ વ્યક્તિ(વાસુપૂજ્ય સ્ત૦૨-૬૭૫) પ્રાનન્દ પ્રાપ્તિ. ૬૦–વિભાવ તજી દેવાય ને નિજભાવમાં રમાય તે માટે પહેલાં પુષ્ટાલંબન જિન પ્રતિમા સેવી તે દ્વારા આત્મગુણ-આત્મ સપની પુષ્ટી કરી અનુભવથી કર્માવરણથી આવૃત્ત થયેલી પરમાત્મતા -પુષુ તા–નિરાવરણુતા, નિરામયતા, તત્ત્વèાગતા, સ્વરૂપાનંદતા રૂપ પ્રકટ કરવી ઘટે; માટે પ્રભુને વિનતિરૂપ કહે છે:— · પ્રભુ ધ્યાનરંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ. ટ્વી વિભાવ અનાદિ, અનુભવું રસસ વૈદ્ય ૧૬ વિનવું અનુભવ મિત્રને, તું શુદ્ધાત્મરસરંગી થઈ, કર પૂ શક્તિ ન કરીશ પરરસ ચાહ, અમાર, ૧૭ x X નિજ શક્તિ પ્રભુ ગુણુમાં રમે, તે કરે પૂર્ણાનન્દ, ગુણી ભેદ અભેદથી, પીજીએ ગુણ શમમરદ ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy